mukhya sevika special book by phoenix , phonix the book house mukhya sevika important book pdf

 mukhya sevika special book by phonix , phoenix the book house mukhya sevika important book pdf,icds bharti special book, mukhya sevika most important book pdf, mukhya sevika ice pdf download, rog Disease pdf ,vitamin All Information Pdf , rasikaran Pdf Download Vaccine All Information Pdf ,mukhya sevika most Important Material, કુપોષણ અને અટકાયત, kuposhan information pdf , આરોગ્ય દિવસ અને તેની થીમ,Health day and theme 


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી તેમજ પરીક્ષાલક્ષી પોસ્ટ પર . વિદ્યાર્થીમિત્રો આપ સૌ મહિલા ઉમેદવારોએ મુખ્યસેવિકા માટે ફોર્મ ભર્યું જ હશે. ફોર્મ ભર્યા બાદ પાયાની અને પધ્ધતિસરની તૈયારીની ખાસ આવશ્યકતા રહેલી છે આપણી આજની પોસ્ટ આપને તે વિષય માટે મદદરૂપ બનશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો. 

મુખ્યસેવિકા ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચુકી છે આશા છે આપ સૌ ની તૈયારી ખુબ જ સરસ ચાલતી હશે. આપની તૈયારી કસોટી લેવા તેમજ આપની તૈયારી ચકાસવા માટે આપની તૈયારીને વધુ ચોક્કસ અને પાકી બનાવવા માટે લઈ આવ્યા છીએ મુખ્યસેવિકા માટે મહત્વની બુક તેમજ અન્ય મહત્વના મુદાઓ વિશેની ફાઈલ ર. આ  માહિતી મુખ્યસેવિકા ના અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવી છે. જેના  દ્વારા તમે તમારી તૈયારી ને ચોક્ક્સ બનાવી શકશો. તેમજ વધુમાંં વધુ માર્ક્સ કવર કરી શકશો. 

 mukhya sevika special book by phoenix the book house 

આપને આ બુક મુખ્યસેવિકા માટેની સંપુર્ણ માહિતી પુરી પાડશે તેમજ આપને પરીક્ષામાં પુછાતા પ્રશ્નો વિશીની સંપુર્ણ અને પાયાલક્ષી માહિતી મળી રહેશે આ પુસ્તિકામાં વિવિધ મહત્વના મુદ્દાઓ જેવા કે વિભાગની work manual આધારિત સંપુર્ણ માહિતી , વિભાગની Authentic વાર્ષિક પત્રિકા આધારીત યોજનાઓ વિશીની માહિતી ,તેમજ કાર્યક્રમોનું  સંકલન, વિભાગના માળખાની વિસ્તૃત સમજ,હોમ સાયન્સ અભ્યાસક્રમના પરિક્ષાલક્ષી મુદ્દાનો વિશીની માહિતી , તેમજ ખાસ નવા અભ્યાસક્રમને ધ્યાનમા રાખીને ક્ષેત્ર કાર્યને લગતી તમામ માહિતી તથા વિભાગની મૅગેઝિન માથી સાંપ્રત પ્રવાહના મુદાઓનું સંકલન અંગેની માહિતી મળી રહેશે. આ પુસ્તિકા આપને ખુબ ઉપયોગી બની શકે તેમ છે . જે આપ નીચે દર્શાવેલ લીંક દ્વારા મેળવી શકશો. 

MUKHYA SEVIKA SPECIAL BOOK BY PHONIEX  : CLICK HERE 

આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ આ મુખ્ય સેવિકા ની પરીક્ષા માટેના અન્ય મહત્વના મુદ્દાઓ વિશેની સંપુર્ણ માહિતી pdf આપને આ પોસ્ટ પર મળી રહેશે. મુખ્ય સેવિકાની કામગીરીને લગતા મહત્વના મુદાઓ જેવા કે કુપોષણ અને તેની અટકાયત, મુખ્ય સેવિકા મહત્વના વન લાઇનર પ્રશ્નો ice દ્વારા તૈયાર કરાયેલા, ૪૦ પ્રકારના રોગો વિશેની સંપુર્ણ માહિતી , વિટામિન વિશેની માહિતી,માહિતી,રસીકરણ સંપુર્ણ માહિતી pdf , તેમજ મહત્વના દિવસો અને તેની થીમ વિશેની pdf આપને નીચે દર્શાવેલ લીંક દ્વારા મળી જશે.  


કુપોષણ અને અટકાયત PDF

CLICK HERE

મુખ્યસેવિકા મહત્વના પ્રશ્નો PDF ICE

CLICK HERE

૪૦ પ્રકારના રોગો માહિતી PDF નિકુલ ત્રિવેદી

CLICK HERE

વિટામિન માહિતી PDF AIF

CLICK HERE

આરોગ્ય  દિવસો અને તેની થીમ

CLICK HERE

રસીકરણ માહિતી PDF

CLICK HERE


READ MORE 

MUKHYA SEVIKA MODEL PAPER DOWNLOAD

મુખ્ય સેવિકા ની ૨૦૨૨ ના વર્ષની પરીક્ષા માટેના મોડેલ પેપર્સ આપ નીચે દર્શાવ્યા મુજબની લીંક પર ક્લીક કરી મેળવી શકશો. 

MUKHYA SEVIKA MODEL PAPER PDF

Click Here



SSA Gujarat New Recruitment : Click Here


READ MORE 

ICDS BHARTI MERIT LIST 2022  : CLICK HERE 

READ MORE 

DEPUTY ACCOUNTANT MCQS PDF 

નાયબ હિસાબનીશ તથા સબ ઓડીટર IMP પ્રશ્નો pdf  શિલ્પ પ્રકાશન

Click Here


other important book pdf 

READ MORE:- જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આપને  ગુજરાત નો ઈતિહાસ pdf CLICK HERE   તથા ગુજરાતી સાહિત્ય pdf  CLICK HERE  ની પણ જરૂર પડશે જે આપ click here પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો. 

ઉપરાંંત નીચે દર્શાવેલ ભારતના બંધારણ તથા કાયદા ની pdf પણ આપને તૈયારીમાં મદદરૂપ બનશે જે આપ નીચે દર્શાવ્યા મુજબની લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શક્શો. 

ભારતનું બંધારણ PDF BOOK

Click Here

કાયદો PDF BOOK

Click Here


આશા રાખું છું આપને આજની માહિતી પસંંદ આવી હશે. આજ પ્રકારની માહિતી મેળવવા માટ અમારી સાથે સોશિયલ મીડીયા દ્વારા જોડાય જજો. અને અન્ય કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા અમોને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. 

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com


Post a Comment

0 Comments

Contact Form