MUKHYA SEVIKA MODEL PAPER 2022 , ICDS BHARTI MODEL PAPER 2022 , DEMO PAPER FOR MUKHYA SEVIKA EXAM 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી તેમજ પરીક્ષાલક્ષી પોસ્ટ પર . વિદ્યાર્થીમિત્રો આપ સૌ મહિલા ઉમેદવારોએ મુખ્યસેવિકા માટે ફોર્મ ભર્યું જ હશે. ફોર્મ ભર્યા બાદ પાયાની અને પધ્ધતિસરની તૈયારીની ખાસ આવશ્યકતા રહેલી છે આપણી આજની પોસ્ટ આપને તે વિષય માટે મદદરૂપ બનશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો.
મુખ્યસેવિકા ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચુકી છે આશા છે આપ સૌ ની તૈયારી ખુબ જ સરસ ચાલતી હશે. આપની તૈયારી કસોટી લેવા તેમજ આપની તૈયારી ચકાસવા માટે આપને માટે લઈ આવ્યા છીએ મોડેલ પેપર. આ મોડેલ પેપર્સ મુખ્યસેવિકા ના અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવ્યા છે. આ પેપર ની પ્રેકટિસ દ્વારા તમે તમારી તૈયારી ચકાસી શકશો અને તમા રહેલી ખામીઓ દુર કરી આપની તૈયારી ઉત્તમ બનાવી શકશો.
MUKHYA SEVIKA MODEL PAPER DOWNLOAD
મુખ્ય સેવિકા ની ૨૦૨૨ ના વર્ષની પરીક્ષા માટેના મોડેલ પેપર્સ આપ નીચે દર્શાવ્યા મુજબની લીંક પર ક્લીક કરી મેળવી શકશો.
MUKHYA
SEVIKA MODEL PAPER PDF |
વધુમાં મુખ્યસેવિકાની પરીક્ષા ને લગતું અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપને અમારી અન્ય પોસ્ટ પર મળી રહેશે. માટે અમારી સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા રહેજો. તથા અન્ય કોઈ પણ જાતના મટીરીયલ મેળવવા માટે અમોને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.
READ MORE : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવુ અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપને અમારી અન્ય પોસ્ટ પર મળી રહેશે. જેવી કે
નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો | |
આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી | |
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | |
ગુજરાતી સાહિત્ય બુક |
IMPORTANT CURRENT AFFAIRS FOR EXAM
સરકારની અગત્યની યોજનાઓ માર્ચ ૨૦૨૨ |
0 Comments
Post a Comment