GRAM SEVAK EXAM SYLLABUS 2022 , GRAM SEVAK SYLLABUS PDF , GPSSB GRAM SEVAK SYLLABUS 2022,ગ્રામસેવક અભ્યસક્રમ pdf, GRAM SEVAK ABHYASKRAM /SYLLABUS PDF
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ ભરતી વિષયક છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવકની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લીધેલો છે જે અન્વયે તેઓ દ્વારા ગ્રામ સેવક મુખ્ય સેવિકા ભરતી માટેની જાહેરાત બહાર પાડેલ આ ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થઈ ગયેલ છે આપ સૌએ ફોર્મ ભરી આપ્યા હશે. ફોર્મ ભર્યા બાદનું બીજું પગથિયુ છે ભરતી નો સીલેબસ/અભ્યાસક્રમ મેળવવો કારણ કે કોઈ પણ પરીક્ષાની તૈયારી શરૂ કરવા માટે અભ્યાયાસક્ર જરૂરી છે. અભ્યાસક્રમ મુજબની તૈયારી ધારેલા ધ્યેય ને મેળવવા ખુબ જરૂરી છે તેને સબંધિત સંપુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા અન્ય રોજગાર વાન્છુ ઉમેદવારોને પણ શેર કરજો.
ગ્રામસેવક વિશે તો તમે પરિચિત જ હશો તેને કઈ કામગીરી કરવાની હોય તે વિશે તો આપ સૌને થોડો વધારે અંદાજ તો હશે જ . આ પરીક્ષામાં કયા વિષય પર કેટલું ભારણ આપવું અને તૈયારી શ્રેષ્ઠ રીતે કરવા માટે અભ્યાસક્રમ આવશ્યક છે. આપને તેના માટે આ પોસ્ટ જરૂરથી કામ લાગશે. અભ્યાસક્રમની pdf આપને આ પોસ્ટ પર મળી રહેશે.
GRAM SEVAK EXAM SYLLABUS 2022
લેખિત પ્રશ્નપત્ર અભ્યાસક્રમ
ક્રમ |
અભ્યાસક્રમ |
ગુણ |
ભાષા |
સમય |
૧ |
સામાન્ય જાગૃતિ અને સામાન્યજ્ઞાન |
૨૦ |
ગુજરાતી |
૧ કલાક (૬૦ મિનિટ) |
૨ |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ |
૧૫ |
ગુજરાતી |
|
૩ |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ |
૧૫ |
અંગ્રેજી |
|
૪ |
શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન
અને તકનીકી જ્ઞાનનું મુલ્યાંકન કરતા પ્રશ્નો |
૫૦ |
ગુજરતી |
1. સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ
2 ભારતનો ઇતિહાસઅને ગુજરાતનો ઇતિહાસ
3. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો,
૪ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
5. રમતો.
6. ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
7. પંચાયતી રાજ
8. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
9 ભારતીય અર્થતંત્ર અને આયોજન
10. સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
11. પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
READ MORE
GRAM SEVAK BHARTI 2022 : CLICK HERE
GRAM SEVAK EXAM IMPORTANT BOOK PDF DOWNLOAD : CLICK HERE
GRAM SEVAK MODEL PAPER : CLICK HERE
OTHER IMPORTANT MATERIAL FOR EXAM
પંચાયતી રાજ PDF | |
જાહેર વહીવટ PDF | |
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | |
ગુજરાતી સાહિત્ય બુક |
0 Comments
Post a Comment