GRAM SEVAK EXAM BOOK, GRAM SEVAK EXAM 2022,GRAM SEVAK STUDY MATERIAL , IMPORTANT TOPICS FOR GRAM SEVAK EXAM 2022 , SAJIV KHETI , PAK SARAXAN,KHETIPAKO NI ODAKH,JANTUNASHAK DAVA VARGIKARAN , PARAJEEVI JIVATO,PARBHAXI JIVATO,આંબા અને ચીકુની ખેતી, FARMING OF CHIKU AND MANGO , ડાંગર અને શેરડીની ખેતી, PADDY AND SUGARCANE FARMING, MIJANI ,SYSTEM OF RICE INTENSIFICATION (SRI) - PRINCIPLES AND METHODS,SOVENIYAR SYSTEM,નાળિયેરની ખેતી,પાક ઉત્પાદન પ્રશ્નો અને ઉપાય ,QUESTIONS ABOUT FAMING AND SOLUTION
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટનો વિષય છે ગ્રામસેવક ભરતી ૨૦૨૨. આ ભરતી વિશેની તમામ માહિતી તેમજ અગત્યનું સ્ટડી મટીરીયલ આપને આજની પોસ્ટ પર મળી રહેશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંંચજો તથા આપના અન્ય તૈયારી કરતા સાથીમિત્રોને પણ શેર કરજો.
આપ સૌ જાણો જ છો કે જાહેરાત ક્રમાંકઃ ૧૫/૨૦૨૧-૨૨ દ્વારા ગ્રામસેવક ની ભરતી જાહેરાત કરવામાં આવી છે આ પરીક્ષાના ફોર્મ આપે ભર્યું જ હશે. ફોર્મ ભર્યા બાદ વાત આવે છે સંપુર્ણ અને ઉત્તમ તૈયારી વિશેની . આપના આ પ્રશ્ન નું સોલ્યુસન આપણી આજની પોસ્ટ પર મળી રહેશે. આપણી આજની પોસ્ટ માં અમે લઈને આવ્યા છીએ ગ્રામ સેવકની પરીક્ષાને લગતા મહત્વના મુદાઓની માહિતી જે આપને તૈયારી માટે ખુબ ઉપયોગી બનશે. આપ ગ્રામ સેવકની પરીક્ષા માટેનું તમમ મટીરીયલ અમારી આજની પોસ્ટ પર મળી રહેશે.
GRAM SEVAK EXAM BOOK PDF DOWNLOAD
ગ્રામ સેવકની પરીક્ષા આગામી સમયમાં લેવાનાર છે તેવા સમયે આજનું મટીરીયલ આપને તૈયારી માટે ખુબ ઉપયોગી બનશે. આ મટીરીયલ ગ્રામસેવક ની પરીક્ષાના અભ્યાસક્રમને લગતું જ છે આ માટીરાયલ તૈયાર કરી આપ ગ્રામ સેવક ની પરીક્ષા માટે સારા માર્કસ મેળવી શકશો. આપ મટીરીયલ નીચે દર્શાવેલ લિંક પર click here પર કલીક કરી મેળવી શકશો.
GRAM SEVAK IMPORTANT TOPICS
સજીવ ખેતી |
|
પાક સંરક્ષણ અને જંતુનાશક દવાઓનું વર્ગીકરણ
|
|
ખેતીપાકોની પાનકથીરી ઓળખ અને નિયંત્રણ
|
|
જીવાતોના કુદરતી દુશ્મન પરજીવીઓ |
|
જીવાતોના કુદરતી દુશ્મન પરભક્ષીઓ |
|
આંબા અને ચીકુની જીવાત રોગ પુર્વાનુમાન
પધ્ધતિ |
|
ડાંગર અને શેરડીની જીવાત રોગ પુર્વાનુમાન
પધ્ધતિ |
|
દિવેલા ખેતી પધ્ધતિ |
|
મોજણી અને નિગાહ આધારીત પાક સંરક્ષણ પુર્વાનુમાન
પધ્ધતિ |
|
સીસ્ટ્મ ઓફ રાઈસ ઈન્ટેન્સીફીકેશન |
|
સોવેનીયર ધરૂવડિયા અને રક્ષિત ખેતીમાં
પાક સંરક્ષણ |
|
નાળિયેરની આધુનિક ખેતી |
|
પાક ઉત્પાદનના ખેડુતોના પ્રશ્નો અને ઉપાય
|
READ MORE
GRAM SEVAK BHARTI 2022 : CLICK HERE
GRAM SEVAK BHARTI SYLLABUS 2022 : CLICK HERE
GRAM SEVAK MODEL PAPER : CLICK HERE
IMPORTAT MATERIAL FOR EXAM
નીચે દર્શાવેલી પંચાયતી રાજ તથા જાહેરા વહીવટ અંગેની pdf પણ આપને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ બનશે.
પંચાયતી રાજ PDF | |
જાહેર વહીવટ PDF |
વધુમાં નીચેની pdf પણ આપને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મદદરૂપ બનશે. જે આપ નીચે દર્શાવ્યા મુજબ ડાઉનલોડ કરી શકશો.
નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો | |
આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી | |
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | |
ગુજરાતી સાહિત્ય બુક |
આ માહિતી આપને પરીક્ષાની તૈયારી માટે ખુબ જ કામ લાગશે. આશા રાખું છું આપને આ માહિતી પસંદ આવી હશે. આ જ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી મેળવવા માટે અમારી સાથે સોશ્યલ મીડીયા દ્વારા જોડાય જજો. અને અન્ય કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો .
0 Comments
Post a Comment