CONSTABLE MODEL PAPER, CONSTABLE MODEL PAPER BY ESAHAYAK ,CONSTABLE MODEL PAPER WEBSANKUL(GPSC ONLINE)
નમસ્કાર
વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ
પર આજની પોસ્ટમાં આપણે વાત કરવાના છીએ આગામી સમયમાં આવનારી કોન્સ્ટેબલની લેખિત
પરીક્ષા વિશે. આજ ની પોસ્ટમાં કોન્સ્ટેબલની પરીક્ષા માટેના મોડેલ પેપર મળી
રહેશે.જે આપને કોન્સ્ટેબલ ની પરીક્ષાનું માટેના મોડેલ પેપર મળી રહેશે જે આપને
પરીક્ષાનું માળખું સમજવા તથા પ્રેક્ટિસ માટે ઉપયોગી બનશે.
કોન્સ્ટેબલની પરીક્ષામાં આ વખતથી પધ્ધતિ ફેરવવામાં આવી છે એ તો આપ
સૌને ધ્યાન જ હશે. આ વખતે પ્રથમ દોડ ની પરીક્ષા લેવામાં આવેલ હતી અને ત્યારબાદ જે વિદ્યાર્થીમિત્રો
દોડ પાસ કરી હોય તેઓને જ લેખિત પરીક્ષા આપવાની છે માટે સ્પર્ધા ઘટી જશે. તો પણ
પરીક્ષા પાસ કરવા માટે થોડી મહેનત તેમજ પ્રેકટિસની જરૂરીયાત છે માટે અમે આપના માટે
તે જ પ્રેકટિસ પેપર લાવ્યા છી. જે આપ નીચેની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો.
CONSTABLE MODEL PAPER DOWNLOAD
કોન્સ્ટેબલ મોડેલ પેપર e sahayak |
|
કોન્સ્ટેબલ મોડેલ પેપર websankul |
0 Comments
Post a Comment