CONSTABLE CALL LETTER DOWNLOAD -2022, CONSTABLE EXAM 2022 DOWNLOAD CALL LETTER,CONSTABLE HALL TICKET 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ આવનારી પોલીસ(કોન્સ્ટેબલ) ની લેખિત પરીક્ષા વિશેની છે. આપને પરીક્ષા લગત માહિતી આ પોસ્ટ પર મળી રહેશે માટે પોસ્ટને અંત સુધી વાંચજો .
આપ સૌ જાણો જ છો કે આગામી ૧૦/૪/૨૦૨૨ ના રોજ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પ્રાથમિક પરીક્ષા વિશેની મંડળ દ્વારા બહાર પાડેલ સુચનાઓ મંડળની વેબસાઈટ https://lrdgujarat2021.in/ તથા કોન્સ્ટેબલ પરીક્ષા માટેની હોલ ટિકિટ/કોલ લેટર https://ojas.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.
DOWNLOAD COSTABLE CALL LETTER
કોન્સ્ટેબલ પરીક્ષા માટેના કોલલેટર વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ લીંક પર જઈ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થી તેમના ફોર્મ ભર્યાના કન્ફરમેશન નંબર તથા જન્મ તારીખ દ્વારા કોલલેટર મેળવી શકશે. ખાસ મહત્વનું એ છે કે દરેક વિદ્યાર્થી કોન્સ્ટેબલનીલની પરીક્ષા માટેની તમામ સુચનાઓનો અભ્યાસ કરી લે જેથી તેમને પરીક્ષા વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે.
OJAS CONSTABLE CALL LETTER : CLICK HERE
CALL LETTER NOTIFICATION : CLICK HERE
વધુમાં આપ નીચે દર્શાવ્યા મુજબના કોન્સ્ટેબલની પરીક્ષા માટેના મોડેલ પેપર પણ દર્શાવેલ લીંક દ્વારા મેળવી શકશો .
CONSTABLE MODEL PAPER DOWNLOAD
કોન્સ્ટેબલ મોડેલ પેપર e sahayak | |
કોન્સ્ટેબલ મોડેલ પેપર websankul |
આશા રાખું છું કે આ માહિતી આપને મળી ગઈ હશે અને આપને તૈયારીમાં મદદરૂપ પણ બની હશે. આ જ પ્રકારની માહિતી મેળવવા માટે આમારી સાથે જોડાયેલા રહેજો,
0 Comments
Post a Comment