BINSACHIVALAY MODEL PAPER , DOWNLOAD BINSACHIVALAY MODEL PAPER BY BOOK BIRD ACADEMY,બિનસચિવાલય મોડેલ પેપર,સચિવાલય પેપર
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ નો વિષય છે આવનારી બિનસચિવાલય પરીક્ષા . આ પરીક્ષા વિશેના મોડેલ પેપર્સ આપને આ પોસ્ટ પર મળી રહેશે.
આગામી તા:-૨૪/૦૪/૨૦૨૨ ના રોજ ગૌણ સેવા પસંંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા લેવાનાર છે . માટે પરીક્ષાને માત્ર થોડા જ દિવસો બાકી છે. તેવા સમયે વિદ્યાર્થીઓને તેઓની તૈયારી ચકાસવા તથા પરીક્ષાનું માળખું સમજવામાં તેમજ પેપર નિયત સમયમાં પુર્ણ કરવા માટે ની આગાઉથી તૈયારી કરાવવા માટે બિનસચિવાલય પરીક્ષા માટેના બુક બર્ડ એકેડમી દ્વરા તૈયાર કરવામાં આવેલા મોડેલ પેપર્સ આપને આ પોસ્ટ પર મળી રહેશે.
આપ આ પરીક્ષા માટેના મોડેલ પેપર નીચે દર્શાવ્યા મુજબની લિંક દ્વારા મેળવી શકશો. આ પેપર બિનસચિવાલય કલાર્કની પરીક્ષાના અભ્યાક્રમને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યા છે સીલેબસ મુજબ જ આ પેપર્સ તૈયાર કરવામાં આવ્યા છે માટે આ પેપર સોલ્વ કરી વિદ્યાર્થીમિત્રો આપ આપની તૈયારી ચકાસી શકશો. આ પેપર આપ નીચે મુજબ મેળવી શકશો .
BIN SACHIVALAY MODEL PAPER DOWNLOAD
બિનસચિવાલય મોડેલ પેપર -૧ બુકબર્ડ એકેડમી |
|
બિનસચિવાલય મોડેલ પેપર -૨ બુકબર્ડ એકેડમી |
|
બિનસચિવાલય મોડેલ પેપર -૩ બુકબર્ડ એકેડમી |
|
બિનસચિવાલય મોડેલ પેપર -૪ બુકબર્ડ એકેડમી |
|
બિનસચિવાલય મોડેલ પેપર -૫ બુકબર્ડ એકેડમી |
|
બિનસચિવાલય મોડેલ પેપર -૬ બુકબર્ડ એકેડમી |
|
બિનસચિવાલય મોડેલ પેપર -૭ ભારત એકેડમી |
વધુમાં નીચેની pdf પણ આપને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મદદરૂપ બનશે.
પંચાયતી રાજ PDF | |
જાહેર વહીવટ PDF |
નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો | |
આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી | |
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | |
ગુજરાતી સાહિત્ય બુક |
આશા રાખું છું કે આ માહિતી આપને મળી ગઈ હશે અને આપને તૈયારીમાં મદદરૂપ બની હશે. આ જ પ્રકારની માહિતી મેળવવા માટે આમારી સાથે જોડાયેલા રહેજો,
0 Comments
Post a Comment