72 IMP PAPER SET FOR CLASS 3 EXAMS , OLD PAPERS CLASS 3, CLASS 3 THREE OLD PAPERS BY YUVA UPNISHAD , NAYAB MAMALATDAR OLD PAPER QUESTION, DYSO QUESTIONS , SAMAJ KALYAN NIRIXAK OLD PAPER QUESTION,HEAD CLERK OLD PAPER QUESTION ,FEMALE HEALTH WORKER OLD QUESTION ,SENIOR CLERK OLD PAPER QUESTION,BINSACHIVALAY CLERK OLD PAPER QUESTION, REVANUE TALATI OLD PAPER QUESTION, TALATI MANTRI OLD PAPER QUESTION,NAYAB CHITNISH OLD PAPER QUESTION,JUNIOR CLERK OLD PAPER QUESTION,VISTARAN ADHIKARI OLD PAPER QUESTION,GRAM SEVAK OLD PAPER QUESTION,FEMALE HEALTH WORKER OLD PAPER QUESTION,PSI OLD PAPER QUESTION,MUKHYA SEVIKA OLD PAPER QUESTION,ASI OLD PAPER QUESTION,CONSTABLE OLD PAPER QUESTION GSRTC OLD PAPER QUESTION,GPSC OLD PAPER QUESTION,GPSSB OLD PAPER QUESTION, GSSSB OLD PAPER QUESTION
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી તથા પરીક્ષાલક્ષી પોસ્ટ પર . આજની પોસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશેની છે તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો.
આગામી સમયમાં સરકારશ્રી દ્વારા કલાસ- ૩ ની ઘણી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવનાર છે તેમજ ઘણી પરીક્ષાઓ માટેની તારીખ પણ જાહેર થય ગયેલ છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું મટીરીયલ pdf આપને અમારી પોસ્ટ પર મળી રહેશે. આપણી આજની પોસ્ટ માં આપણે વાત કરવાના છીએ ભુતકાળમાં લેવાયેલ ક્લાસ-૩ની પરીક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નો વિશેની આપને તમામ વર્ગ-૩ ની પરીક્ષાઓમાં જુના પેપરોમાં પુછાયેલા પ્રશ્નો pdf આપને આ પોસ્ટની અંતમાં મળી જશે.
વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નાયબ મામલતદાર , સમાજ ક્લ્યાણ નિરીક્ષક, હેડક્લાર્ક, હેડ કોન્સ્ટેબલ,ફિમેલ હેલ્થલ્થ વર્કર,વિસ્તરણ અધિકારી, બિનસચિવાલય ક્લાર્ક,ઓફિસ સુપ્રિડેન્ડન્ટ,રેવન્યુ તલાટી, ઓડીટર, મુખ્ય સેવિકા,નાયબ ચિટનીશ,તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, એફ.એચ.ડબલ્યુ વગેરે જેવી GPSC , GPSSB,GSSSB વગેરે દ્વારા લેવાતી ક્લાસ-૩ ની પરીક્ષાઓમાં પાછળના વર્ષોના પેપર માં પુછાયેલા પ્રશ્નોની pdf ફાઈલ આપ આપને આ પોસ્ટ ની અંતમાંં મળી જશે.
GPSC,GPSSB , GSSSB CLASS-3 OLD PAPER QUESTION PDF DOWNLOAD
કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની સંપુર્ણ તૈયારી માટે ફક્ત વાચવું જ પુરતું નથી આપને તે પરીક્ષા ની પધ્ધતિ તથા તે પરીક્ષા ના અન્ય વર્ષોના પેપરનો અભ્યાસ પણ જરૂરી છે જેથી આપ પરીક્ષા પાસ કરવા માટેની વ્યુહરચના બનાવી તે મુજબ તૈયારી કરવી જરૂરી છે આપને તે જ બાબતે મદદ કરવા માટે અમો આજની પોસ્ટ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ . આ પોસ્ટ પર આપને જુદી જુદી વર્ગ -૩ ની પરીક્ષાના ૭૨ પેપર સેટ મળી રહેશે. આ pdf ફાઈલ આપ નીચે દર્શાવેલ લિંક પર ક્લીક કરી ડાઉનલોડ કરી શકશો.
૭૨ ક્લાસ-૩ પરીક્ષા પેપર સેટ યુવા ઉપનિષદ
પબ્લીકેશન |
GPSC CLASS 1 /2 OLD PAPER PDF DOWNLOAD
આપને નીચે દર્શાવેલ લિંક દ્વારા GPSC દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે આસીસ્ટન્ટ ઇન્જીનીયર,સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેકટર,એકઝેક્યુટીવ ઇન્જીનીયર,ડેપ્યુટી સેકસન ઓફીસર,નાયબ મામલરદાર,નાયબ મેનેજર,હિસાબી અધિકારી વગેરે પરીક્ષાઓના જુના પ્રશ્નપત્રો જવાબવહી સહ મળી જશે.
GPSC
OLD PAPER PDF |
READ MORE : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવુ અન્ય તમામ પ્રકારનું મટીરીયલ આપને અમારી અન્ય પોસ્ટ પર મળી રહેશે. જેવી કે
નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો | |
આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી | |
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | |
ગુજરાતી સાહિત્ય બુક |
IMPORTANT CURRENT AFFAIRS FOR EXAM
સરકારની અગત્યની યોજનાઓ માર્ચ ૨૦૨૨ |
0 Comments
Post a Comment