yojana varshik ,યોજના વિશેષાંક માહિતી અને પ્રસારણ વિભાગ ,કેન્દ્રીય બજેટ માહિતી, yojana vikas ne samarpit mashik ,milet varsh 2023,internatioanal milet year 2023,પદ્મ પુરસ્કાર ૨૦૨૨,padm purskara 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર.
આ પોસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ મહત્વની છે. માર્ચ ૨૦૨૨ માં માહિતી અને પ્રસારણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી યોજના વિકાસને સમર્પિત વિશેષાંક ની pdf ફાઈલ આપને મળી રહેશે. તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો .
આ વિશેષાંક માં કેન્દ્રિય બજેટ ૨૦૨૨-૨૩ ,આર્થિક સરવે , ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગવાન બનાવવું,સંઘવાદનું સશક્તીકરણ,કર પ્રસ્તાવ,બહુગુણક અસરનો ઉપયોગ,ઈન્ડિયા કોર્પોરેશનના ધિરાણ અંતરાયને દુર કરવા,કેન્દ્રિય અંદાજપત્ર ૨૦૨૨-૨૩ સામાજિક પરિપેક્ષ્યમાં,બેન્કિગ અને ડીજિટલ કરન્સી,વેશ્વિક પરીપેક્ષ્ય,વસ્તીવિષયક ડિવિડન્ડ,રોજગાર અને માનવ સંશાધન વિકાસ,આધુનિક અને નફાકારક ખેતી,ગ્રામીણ મહિલાઓ માટે પહેલ,પર્યાવરણ અને વન, આતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩,પદ્મ પુરસ્કાર ૨૦૨૨, વગેરે મુદ્દાઓની વિસ્તૃત સમજ આપને આ પુસ્તિકામાં મળી રહેશે.
વધુમાંં મુખ્યમંત્રીશ્રી દ્વારા આયોજન કરાતા મન કી બાત કાર્યક્રમ ના મુખ્ય અંશો વિશેની સંપુર્ણ માહિતી પણ આપને આ pdf માં મળી જશે. જે આપને ઉપયોગી બનશે.
આગામી સમય માં આવનારી બિનસચિવાલય તથા હેડક્લાર્કની પરીક્ષાઓ માટે આ પુસ્તિકા આપને ઉપયોગી બનશે. જે આપ નીચેની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો.
યોજના વિકાસને સમર્પિત
માસિક pdf માર્ચ ૨૦૨૨ |
ઉપરાંત અન્ય વર્તમાન પ્રવાહો ની માહિતી આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
સેબીના પ્રથમ
મહિલા અધ્યક્ષ |
|
નારી શક્તિ
પુરસ્કાર ૨૦૨૨ |
આશા રાખું છું આજની પોસ્ટ આપને પસંદ આવી હશે આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાઈ જજો. અને આપને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો આપ કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment