ટ્રેકટર સહાય યોજના, tractor yojana -2022


આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ ખેડુતોને ટ્રેકટર ખરીદી માટે સહાય આપવા માટેની સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના વિશે. સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી અને આનો લાભ કોને કોને અને કઈ રીતે મળેશે તે વિશેની તમામ માહિતી આપને આ પોસ્ટ પર મળી રહેશે તો પોસ્ટને અંત સુધી વાંચજો.

    સરકાર દ્વારા ખેડુતોને મદદરૂપ થવા માટે વર્ષ ૨૦૨૨ માટે ટ્રેકટર ખરીદી સહાય આપવા માટેની યોજના જાહેર કરી છે  યોજના મુજબ કોઈ પણ ખેડુતો  ૪૦ પી.ટી.ઓ હો.પા  સુધીના ટ્રેકટરની ખરીદી કરી શકશે અને તેના માટે તેને કિમતના ૨૫ % રકમ અથવા ૪૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે

    તથા  ૬૦ પી.ટી.ઓ હો.પા  સુધીના ટ્રેકટરની ખરીદી કરી શકશે અને તેના માટે તેને કિમતના ૨૫ % રકમ અથવા ૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે. 
    
અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને  સહાય મેળવવા  મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમન્ટ 
૧) આધાર કાર્ડ 
૨) રાશન કાર્ડ 
૩) આઠ -અ 
૪) મોબાઈલ નં  

યોજના માટે અરજી કરવા માટેની લિંક નીચે મુજબ છે. 

ખેતીવાડી ટ્રેકટર સહાય યોજના  અરજી લિંક

Click Hereઆ જ પ્રકારની અન્ય યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથેસાથે જોડાઈ જજો . ધન્યવાદ 

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com