ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ લલિતકલાઓ,  સ્થાપત્ય કલાઓ.ચિત્રકલા   ,ગુજરાતની લલિતકલાઓ Pdf ,sthapatya kala,chitrakala,sangeeta kala,natak ane rangbhumi,lok naty,bhavai,lok nrutyo,lok utsav ane dharnik parmpara sathe jodayela nruty, bharatkam pdf Download ,સ્થાપત્ય કલા,સંગીતકલા,નાટક બે રંગભુમિ,લોકનાટ્ય,ભવાઈ,લોકનૃત્યો,લોક ઉત્સવ અને ધાર્મિક પરંપરા ,ભરતકામ પરીચય ,Gujarat vishvakosh lalil kala book pdf Book Free Doenload



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આજની પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ ગુજરાતની લલીતકલાઓ. આપને આ પોસ્ટ પર સ્થાપત્ય કલા,ચિત્રકલા,સંગીતકલા,નાટક અને રંગભૂમિ સાથે જોડાયેલ નૃત્યો,ભરતકામ વગેરે જેવી કલાઓ વિશેની માહિતી મળી રહેશે. આ માહિતી આપને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બનશે.

સ્થાપત્ય કલા,ચિત્રકલા,સંગીતકલા,નાટક અને રંગભૂમિ સાથે જોડાયેલ નૃત્યો,ભરતકામ વગેરે જેવી કલાઓનો સમન્વય એટલે લલિત કલા .કલાકારના મનમાં રંગોથી રંગાયેલું વાસ્તવિક જગતનું માનશ્ચિત્ર છે. બીજી રીતે કહીએ તો, આ વાસ્તવિક જગતની કલાકારના ચિત્ર ઉપર જે છાપ પડે છે તે જ કલાકાર કલા દ્વારા પ્રગટ કરવા મથે છે. આ દષ્ટિએ જોઈએ તો બધી જ લલિત કલા ઓ વાસ્તવિક જગતનું મનોગ્રાહી સ્વરૂપ છે." All art is the representation of reality into its mental aspect '- મેથ્યુ આર્નોલ્ડ અર્થ એટલો જ કે કલા વાસ્તવિક જગતના યથાર્થ અને નિરપેક્ષ સ્વરૂપને નહીં પન્ન એ જગતે કલાકારના ચિત્ત ઉપર પાંડેલી અસર ને આપણી સામે પ્રગટાવે છે. આમ કલા આપણી વાસ્તવિકતાનું મનોગ્રાહી સ્વરૂપે થયેલું આલેખન છે.
કલાકાર પોતાનાં બાહ્ય સાધનોની મદદ વડે પ્રાકૃતિક જગતના સૌંદર્ય જેવું સૌંદર્ય સર્જવાની કોશિશ કરે છે એ આપણે જોયું. પોતાનાં બાહ્ય ઉપાદાનોને એ એવી કુશળતાથી પ્રયોજે છે કે એ ઉપાદાનો એમના વાસ્વિતક સ્વરૂપે દેખાતા બંધ થઇને કલાકારના આભાસી સ્વરૂપે દેખાતાં બની જાય છે શિલ્પીએ આરસનાં ટુકડામાંથી બનાવેલો ઘોડો જોતાં જ આપનું આ આરસ છે એ વાત ભૂલી જઈને એ ટૂકડાને ઘડીભર ધોડારૂપે જોતાં બની જઈએ છીએ . આમ આરસનાં મૂળ રૂપ ઉપર ઘોડાનું આભાસી રૂપ શિલ્પી સર્જે છે અને જોનારાઓને આ આરસ નથી પણ ઘોડો છે એવા ભ્રમમાં નાંખે છે. એ જ પ્રમાણે આ કાગળ ઉપર દોરેલા ગુલાબનાં ચિત્રને જોઈને આપણે કાગળને કાગળરૂપે ન જોતાં ગુલાબરૂપે અનુભવીએ છીએ . આમ ઉપાદાનના મૂળ રૂપ ઉપર કોઈક કાલ્પનિક રૂપનું આરોપ કરીને ભાવકોના ચિત્તમાં વાસ્તવિક જગતના સૌંદર્યનો આભાસ ઊભો કરવો એ કલાની પ્રવૃતિ છે. અને તેથી જ' કલા એટલે ભ્રાંતિ' ( All art is liusion ) એવાં સૂત્રો પ્રચલિત બન્યાં છે. કલા વાસ્તવિક સૌંદર્ય નહિ પણ એ નો આભાસ સર્જે છે .

ગુજરાત વિશ્વકોશ દ્વારા પ્રકાશિત લલિતકલા  પુસ્તકની pdf  ફાઈલ આપને નીચેની લિંક દ્વારા મળી જશે જે આપને મદદરૂપ બની રહેશે.

લલિતકલા બુક pdf ગુજરાત વિશ્વકોશ

Click Here



e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com