પંચાયતીરાજ બુક Pdf,પંચાયતીરાજ બુક pdf લીબર્ટી,Panchayati raj pdf book Download,Bharata ma panchayati raj pdf free Download 

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આજની પોસ્ટ પંચાયતી રાજ વિશેની છે. પંચાયતી રાજનો સંંપુર્ણ ઈતિહાસ તથા માળખા વિશેની સંપુર્ણ સમજ સાથેની pdf આપને આ પોસ્ટ પર મળી રહેશે. તો આ પોસ્ટ ને અંત સુધી વાચજો.     

પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો.

પંચાયત રાજ શબ્દ બ્રિટિશરાજ  દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે. હાત્મા ગાંધી પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.

કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરો પાડે છે.

    ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્રપ્રદેશ,ગુજરાત,હિમાચલ પ્રદેશ,ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ,ઓરીસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ,મેઘાલય,મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)  બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે.

દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાંં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે. પંચાયતી રાજમાં ત્રિસ્તરીય રચના હોય છે: ગ્રામ પંચાયત,તાલુકા પંચયાત જિલ્લા પંચાયત.

PANCHAYATI RAJ PDF DOWNLOAD 


પંચાયતી રાજ  PDF

Click Here

પંચાયતી રાજ  PDF લીબર્ટી એકેડમી

Click Here


પંચાયતી રાજ PDF Jarjis Kazi Sir

Click Here

પંચાયતી રાજ PDF અનામિકા એકેડમી

Click Here

પંચાયતી રાજ PDF આસ્થા એકેડમી

Click Here

પંચાયતી રાજ PDF એન્જલ એકેડમી

Click Here

પંચાયતી રાજ PDF

Click Here

   વધુમાં નીચેની માહિતી આપને તૈયારી માટે મદદરૂપ બનશે . 

જાહેર વહીવટ PDF

Click Here


ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ

Click Here

ગુજરાતી સાહિત્ય બુક

Click Here

હાલમાં જ ભરાયેલ પંચાયત તલાટી તેમજ ક્લાર્કની પરીક્ષાઓની તૈયારી માટે આપને આ pdf ખુબ ઉપયોગી બનશે આ જ પ્રકારની માહિતી મેળવવા માટે આમારી સાથે જોડાયેલા રહેજો.

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com