PASCHIM GUJARAT VIJ COMPANY LIMITED NEW RECRUITMENT, PGVCL દ્વારા જુનિયર આસીસ્ટન્ટ ની ૫૭ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત,VIDYUT SAHAYAK (JUNIOR ASSISTANT) BHARTI, PGVCL BHARTI 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આજની પોસ્ટ માં આપણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા જાહેર કરેલ નવી ભરતી વિશેની વાત કરવાકરવાના છીએ. તે તૈયારી કરતા તમામ વિદ્યાર્થીમિત્રો માટે અગત્યની છે. માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
PGVCL દ્વારા વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ) ની ૫૭ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે આ પરીક્ષા માટે અરજી કરવા માટેની પાત્રતા, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ તેમજ અન્ય તમામ માહિતી આપને આ પોસ્ટ પર મળી જશે.
Post Name and Total post
શૈક્ષણિક લાયકાત : Educational Qualification- Full time B.A., B.Com., B.Sc., B.C.A. and B.B.A. in regular.
- mode from recognized University duly approved by UGC with
- minimum 55% in final year
વયમર્યાદા
- A candidate For Unreserved Category: 31 years and
- For Reserved Category (Inclusive EWS): 36 years on the date of
- advertisement. (i.e. 17/03/2022)
- Maximum age relaxation in upper age limit shall be considered upto the age of 45 years
- only.
- Fixed Remuneration for 1st Year Rs.-17,500/-
- 2nd Year Rs.-19,000/-
- 3rd to 5th Year Rs.-20,500/-
- The selected candidate shall be appointed initially for the period of five years as Vidyut Sahayak (Junior Assistant) and may be considered for appointment to the post of Junior Assistant on regular establishment, in the pay scale of Rs.25000-55800 subject to satisfactory completion of five years as Vidyut Sahayak.
VACANCIES
There are 57 vacancies likely to be arise.
અરજી ફ્રી
Rs.500.00 (Inclusive GST) for UR, SEBC & EWS candidate
- Rs.250.00 (Inclusive GST) for ST, SC and PWD candidates
- Bank charges shall be borne by candidate.
- Application fee once paid shall not be refunded or shall not be adjusted in
- any subsequent Recruitment Process, under any circumstances.
Application Starting Date - 17/03/2022, 10:30 AM
- Last day for Application - 06/04/2022, 06.00 PM
ફોર્મ ભરવા માટેની જરૂરી લિંક
- Download Official Notification :- Download Now
- Online Application :- Click Here
0 Comments
Post a Comment