ALL YOJNAO IN ONE PDF,MOST IMP YOJNA , SARAKAR NI KALYAN KARI YOJANAO Jilla vahivati tantra Rajkot, shala arogya ,atal sneh yojana,kuposhn mukt gujarat abhiyan,saghan mishan,shixan angeni yojna,jaher arogy angeni yojanao,mahila ane balvikas yojanao,i.c.d.s sankalit bal vikas yojanao,samajik suraxa angeni yojanao, mahila suraxa angeni yojnao,avas angeni yojanao,jahera vitaran angeni yojanao,udhyog rojagar ane kaushalya ni yojanao, krushi ane pashupalan yojnao.
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર . આ પોસ્ટ આપને આ માસમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી બની રહેશે. તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો.
આગામી તા:-૨૦/૩/૨૦૨૨ ના રોજ હેડ ક્લાર્ક કલાસ -૩ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમા યોજનાઓ અંગેના પ્રશ્નો પુછાતા જ હોય છે અને તેની સાથે વર્તમાન પ્રવાહો ના પ્રશ્નો પણ યોજનાઓ આધારીત પુછાતા હોય છે આપને આ પોસ્ટ પર કલાસ -૩ ની દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી તમામ યોજનાઓ વિશેની માહિતી ની ઓલ ઈન વન pdf મળી રહેશે . જેના દ્વારા આપ યોજનાલાક્ષી પ્રશ્નો સરળતાથી ઉકેલી શકશો.
સરકારશ્રીની કલ્યાનકારી યોજનાઓ જિલ્લા વહીવટી તત્ર રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પુસ્તિક ની Pdf બૂક આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
સરકારની કલ્યાણકારી
યોજાનાઓ રાજકોટ વહીવટી તંત્ર pdf
|
ઉપરાત હેડ ક્લાર્કની પરીક્ષા માટેના વર્લ્ડ ઈન બોકસ એકેડમી તથા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડેલ પેપર આપને આ પોસ્ટ પર મળી રહેશે.આ પેપર દ્વારા આપ પોતાની તૈયારી ચકાશી શકશો.
HEAD CLERK MODEL PAPER WORLD IN BOX
હેડ ક્લાર્ક મોડેલ પેપર વર્લ્ડ ઈન બોકસ એકેડમી પેપર -૧ | |
હેડ ક્લાર્ક મોડેલ પેપર વર્લ્ડ ઈન બોકસ એકેડમી પેપર -૨ | |
હેડ ક્લાર્ક મોડેલ પેપર વર્લ્ડ ઈન બોકસ એકેડમી પેપર -૩ | |
હેડ ક્લાર્ક મોડેલ પેપર વર્લ્ડ ઈન બોકસ એકેડમી પેપર -૪ | |
હેડ ક્લાર્ક મોડેલ પેપર વર્લ્ડ ઈન બોકસ એકેડમી પેપર -૫ |
HEAD CLERK MODEL PAPER YUVAUNISHAD
હેડ કલાર્ક મોડેલ પેપર યુવા ઉપનિષદ pdf |
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment