MGNREGA Ombudsman Bharti, મહાત્મા ગાાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MGNREGA) હેઠળ લોકપાલ પસંદગી માટેની જાહેરાત,મનરેગા લોકપાલ ની જગ્યા ભરતી,manarega bharti 2022
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ . આપણી આજ ની પોસ્ટ ભરતી વિષયક છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજના (મનરેગા) દ્વારા ૧૩ જિલ્લા માટે લોકપાલની જગ્યા માટે ભરતીની જાહેરાત કરેલ છે. આ ભરતી વિષયક તમામ માહિતી આપને આ પોસ્ટ પર પુરી પાડવામાં આવશે ,માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો .
મનરેગા યોજના હેઠળ ની આ લોકપાલની જ્ગ્યા ૧૩ જિલ્લાઓ માટે ભરવાની છે. (જામનગર, દેવભૂમિ-દ્વારકા, નર્મદા, ગાાંધીનગર, અરવલ્લી, જુનાગઢ, ગીર-સોમનાથ, આણદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, મહીસાગર અને પોરબંદર) સામાન્ય રીતે લોકપાલ ની જગ્યા જિલ્લા દીઠ એક હોય છે માટે આ ભરતી પ્રકિયા હેઠળ ૧૩ જિલ્લા લોકપાલ ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી માટેની સંપુર્ણ જાણકારી આપને નીચે મુજબ મળી રહેશે.
અરજદારશ્રીએ અરજી કરતા પહેલાાં સદર લોકપાલ (Ombudsman) ની જગ્યા માટેની લાયકાત, વયમર્યાદા , અનુભવ (ભારત સરકારશ્રીના ગ્રામીણ વિકાસ મંત્રાલયની તા.૨૧/૦૧/૨૦૨૧ ની માર્ગદર્શિકા મુજબ) વગેરે બાબતે કમિશ્નર ગ્રામ વિકાસની વેબસાઈટ (https://ruraldev.gujarat.gov.in) પર ઉપલબ્ધ સૂચનાઓ/માર્ગદર્શિકા અવશ્ય અનુસરવાની રહેશે.
પાત્રતા અને રસ ધરાવતા અરજદારશ્રીઓએ કમિશ્નર ગ્રામ વિકાસની વેબસાઈટ (https://ruraldev.gujarat.gov.in) પર ઉપલબ્ધ અરજી (Application Form) નિયત નમૂનામાાં વિગતો ભરી જરૂરી તમામ આધાર-પુરાવાની ખરી નકલો સહિત રજીસ્ટર પો. એડી./સ્પીડ પોસ્ટ મારફતે તા. ૦૬/૦૪/૨૦૨૨ (કચેરી સમય દરમ્યાન) સુધીમાં અધિક કમશ્નરશ્રી (મનરેગા), કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નાંબર ૧૬/૩, ડો. જીવરાજ મહેતા ભવન, ગાાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે. વધુમાાં અરજી જનયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉપર મુજબ ના અરજી ફોરમ તથા માર્દર્શિકા આપને નીચે મુજબ મળી રહેશ.
- અરજી ફોર્મ માટેની જાહેરાત : CLICK HERE
- અરજી ફોર્મ : CLICK HERE
- ભરતી માટેની માર્દર્શિકા : CLICK HERE
- Official Website : CLICK HERE
અરજી કરવા માટેની છેલ્લી તારીખ
- અરજી ફોર્મ શરૂ થયા તારીખ - 23/03/2022,
- અરજી કરવા ફોર્મ પહોંચાડવાની છેલ્લી તારીખ - 06/04/2022,
0 Comments
Post a Comment