LABORATORY TECHNICIAN PAPER PDF, LABORATORY TECHNICIAN PAPER PDF ,GPSSB Lab Technician Answer Key 2022 ,lab technician paper da:-13/03/2022 answer key

 

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. 

GPSSB LABORATORY TECHNICIAN PAPER  (13th March 2022)

ગુજરાત પંચાયત સર્વિસ સીલેકશન બોર્ડ ગાંધીનગર દ્વારા તા:-૧૩/૦૩/૨૦૨૨ ના રોજ લેબોરેટરી ટેકનીશીયન કલાસ -૩ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું . આ પરીક્ષા પુર્ણ થઈ ગઈ છે આજની પોસ્ટ માં તા: -૧૩/૦૩/૨૦૨૨ ના રોજ યોજાયેલ  લેબોરેટરી ટેકનીશીયન પરીક્ષાનું પેપર આપ સુધી પહોચાડી રહ્યા છીએ. વધુ માહિતી આજની પોસ્ટ અંત સુધી વાંચજો.  

LABORATORY TECHNICIAN PAPER Paper PDF Download 

    આશા રાખું છું કે લેબોરેટરી ટેકનીશીયનની પરીક્ષા તમામ વિદ્યાર્થી મિત્રોએ શાંતિથી તેમજ નિયત સમયમર્યાદામાં પુર્ણ કરી હશે.  પરીક્ષા લેબોરેટરી ટેકનીશીયનની કામગીરીની પુર્વ માહિતી મેળવવા માટે ઉપયોગી બન્યુ હશે. આપ નીચે દર્શાવેલ લિંક દ્વારા સ્ટાફ નર્સ પેપર તથા આન્સર કી ડાઉનલોડ કરી શકશો.

લેબોરેટરી ટેકનીશીયન પેપર ( મારૂ ગુજરાત)  તા:-૧૩/૦૩/૨૦૨૨

Click Here

લેબોરેટરી ટેકનીશીયન પેપર ૨૦૨૨  પ્રોવીઝનલ આન્સર કી  તા:-૧૩/૦૩/૨૦૨૨

Click Here