GPSSB BOARD Announced Mukhya Sevika Recuitment , GPSSB NEW RECUITMENT ,Mukhya Sevika Bharti 2022

GPSSB Announced Mukhya Sevika Recuitment , GPSSB NEW RECUITMENT , GPSSB BHARTI 2022 ,Mukhya Sevika Bharti 2022,GUJRAT PANCHAYAT SEVA PASANDAGI BOARD NEW BHARTI



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપણી આજની પોસ્ત ભરતી વિષયક છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકાની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લીધેલો છે જે અન્વયે તેઓ દ્વાર મુખ્ય સેવિકા ભરતી માટેની જાહેરાત બહાર પાડેલ છે આ જાહેરાત વિશેની તથા આ ફોર્મ ભરવા સબંધિત સંપુર્ણ માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા અન્ય રોજગાર વાન્છુ ઉમેદવારોને પણ શેર કરજો.

આ ભરતી મુખ્ય સેવિકાની જગ્યા માટે જાહેર કરવામાંં આવેલ છે માટે આ ફોર્મ માત્ર મહિલાઓ જ ભરી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી મહિલા ઉમેદવારો માટે આ એક ઉતમ તક છે. આ ફોર્મ કોણ ભરી શકશે, ફોર્મ ભરવા માટેની વયમર્યાદા કેટલી છે, અરજી ફ્રી કોણે ભરવાની છે તથા ભરતી સબંધિત સંપુર્ણ માહિતી આપને નીચે મુજબ મળી રહેશે.  

શૈક્ષણિક લાયકાત : Educational Qualification 

  • A Candidate shall possess-
  • (i) a Bachelor’s degree or as the case may be a Master’s degree in Home Science or Sociology or Child Development or Nutrition or Social Work obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in india; or any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;
  • (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat civil Services Classification and Recruitment (General) Rules 1967;
  • (iii) adequate knowledge of Gujarati or Hindi or both    

       વયમર્યાદા 
    • A candidate shall not be more than 38 years of age: (ભરતી નિયમો મુજબ મહતમ વયમયામદા ૩૭ વર્મ + ૧ વર્મની વધુ છટછાટ = ૩૮ વર્ષ)
    • (પંચાયત વિભાગના જાહેરનામા ક્રમાંક:-કેપી/ ૨૭૪ ઓફ ૨૦૨૧/ પીઆરઆર/૧૦૨૦૧૩/ ૧૮૪૭/ખ, તા.૨૭/૧૨/૨૦૨૧મુજબ)

  • પગારધોરણ
    • પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક થયેથી, નાણાં વિભાગના તા. ૨૯-૪-૨૦૧૦ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, તથા ઠરાવ નં.ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૬-૧૦-૨૦૧૧ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૪ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭ (પાર્ટ-ર)/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૫ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૧૮-૧-૨૦૧૭ ની જોગવાઇ મુજબ પ્રથમ પાંચ વર્મ માટે રૂા.૩૧,૩૪૦/- પ્રતિમાસ ફિક્કસ પગારથી નિમણુંક અપાશે તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.
    • પસંદગી પામેલ ઉમેદવારને નિમણુંક સત્તાવધકારી ધ્વારા નાણા વિભાગનાં તા. ૨૮-૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ-૧, માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધીન તથા નામ. સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલ એસ.એલ.પી નં.૧૪૧૨૪/૨૦૧૨ અને ૧૪૧૨૫/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધીન રહીને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક આપવામાં આવશે તેમજ પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણુંક મેળવવાને પાત્ર થશે.

  •     જગ્યાઓ 
    • આ ભરતી મુખ્ય સેવિકાની ૨૨૫ જગ્યાઓ માટેની છે 

અરજી ફ્રી 

  • ફોર્મ ભરતી વખતે ‘‘ General ’’ કેટેગરી Select કરી હોય તેવા તમામ ઉમેદવારોએ ૧૦૦ +૧૨ પોસ્ટલ ચાર્જિસ ફી ભરવાની રહેશે.
  • નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
      (૧) અનુસૂચિત જાતિ (SC)
      (૨) અનુસુચિત જન જાતિ (ST)
      (૩) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
      (૪) આર્થિક  રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS)
      (૫) માજી સૈનિક (Ex-serviceman) તમામ કેટેગરી
      (૬) શારીરીક  અશકતતા ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી
  •  સામાન્ય વર્ગના (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે, આ માટે ઉમેદવાર નીચે પૈકી કોઇ  એક  પધ્ધતિથી પરીક્ષા ફી ભરી શકશેઃ-
         (૧) પોસ્ટ ઓફિસ  મારફતે
        (ર) ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી 
 

અરજી કરવા માટેની છેલ્લી તારીખ 

    • રજી ફોર્મ શરૂ થયા તારીખ   -  30/03/2022, (બપોર ૧૩ કલાકથી)  
    •  અરજી કરવા માટેની છેલ્લી તારીખ  -   15/04/2022, (રાત્રિના ૧૨ ક્લાક સુધી) 
    •  અરજી ફ્રી ભરવા માટેની છેલ્લી તારીખ - ૧૯/૦૪/૨૦૨૨ 

ફોર્મ ભરવા માટેની જરૂરી લિંક 

  • Online Application                     :-   Click Here 
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com


Post a Comment

0 Comments

Contact Form