GPSSB Deputy_Accountant Syllabus, નાયબ હિસાબનીશ અભ્યાસક્રમ, nayab hisabnish syllabus

 GPSSB Deputy Accountant Syllabus, NAYAB HISABNISH SYLLABUS ,નાયબ હિસાબનીશ પરીક્ષા અભ્યાસક્રમ   


આજની પોસ્ટ માં આપણે વાત કરવાના છીએ Gujarat Panchayat Service Selection Board દ્વારા જાહેર કરવામાં આવેલી નાયબ હિસાબનીશ ની પરીક્ષાના અભ્યાસક્રમ વિશે. થોડા સમય પહેલા જ નાયબ હિસાબનીસ ના ફોર્મ ભરવા ની કામગીરી પુર્ણ થયેલ છે તો આ પોસ્ટ તૈયારી શરૂ કરવા માટે આપ સૌને મદદરૂપ બનશે માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો. GPSSB ડેપ્યુટી એકાઉન્ટન્ટ સિલેબસ 2022 તથા સબંધિત વધુ માહિતી જાણવા માટે આ સંપૂર્ણ લેખ વાંચો

GPSSB Deputy Accountant Syllabus 2022

GPSSB ડેપ્યુટી એકાઉન્ટન્ટ 2022 અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન

આજની પોસ્ટ પર GPSSB ડેપ્યુટી એકાઉન્ટન્ટ પોસ્ટ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે વિષય અને વિષય મુજબના અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નની વિગતો આપી રહ્યા છીએ. અભ્યાસક્રમમાંથી દ્વારા ઉમેદવારો સારા ગુણ મેળવી શકે અને તેમની પસંદગીની તકો વધારી શકે તે માટે આ માહિતી ઉપયોગી બનશે. આ પોના અંતે લિંકની મદદથી PDF સ્વરૂપે GPSSB ડેપ્યુટી એકાઉન્ટન્ટ અભ્યાસક્રમ 2022 પણ ડાઉનલોડ કરી શકો છો

સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ગુજરાત સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૨૨-૭-૨૦૨૧ જાહેરનામા ક્રમાંક: કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/ ૧૦૬/ખ થી બહાર પાડેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો, ૨૦૨૧ ની જોગવાઇ મુજબ ફકત -૧ (એક) લેખિત પ્રશ્નપત્ર(હેતુલક્ષી) નીચે મુજબ રહેશે:

જગ્યાનું નામ Cadre Name

અભ્યાસક્રમ

માર્ક Marks

પરીક્ષાની ભાષા  Exam Medium

સમય Duration

Deputy Accountant નાયબ હિસાબનીશ (વર્ગ-૩)

General Awareness  and   General Knowledge*

35

GUJARATI

ONE AND HALF HOUR  ૯૦ મીનીટ

Gujarati Language and  Grammer

20

GUJARATI

English Language and  Grammer

20

ENGLISH

Questions assessing the requisite knowledge for the job and technical knowledge with regard to the educational qualification

75

GUJARATI

 

TOTAL

150

 

 




આશા રાખુ છુ આજની પોસ્ટ આપને પસંદ આવી હશે આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. 

આપને પરીક્ષાલક્ષી નીચેની pdf પણ ખુબ કામ લાગશે. આજ પ્રકારની અન્ય કોઈ પણ માહિતી ની pdf ફાઈલ મેળવવા માટે કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.


પંચાયતી રાજ PDF

Click Here

જાહેર વહીવટ PDF

Click Here

ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ

Click Here

ગુજરાતી સાહિત્ય બુક

Click Here

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com




  



Post a Comment

0 Comments

Contact Form