વર્તમાન વિશેષ gpsc online, january 2022 Current Affairs pdf Download ,જાન્યુઆરી 2022 વર્તમાનપ્રવાહો pdf , most imp Current Affairs For Up coming Government Exams
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટનો વિષય છે જાન્યુઆરી-૨૦૨૨ વર્તમાનપ્રવાહો. આ પોસ્ટ આવનારી ફોરેસ્ટ ગાર્ડ ,બિનસચિવાલય ક્લાર્ક વગેરે પરીક્ષાઓ માટે આપને ખુબ ઉપયોગી બનશે. માટે આજની પોસ્ટ અંત સુધી વાંચજો.
વિદ્યાર્થીમિત્રો આપ જાણો જ છો કે હેડ ક્લાર્કની પરીક્ષા હલમાં જ પુર્ણ થઈ. અને આગામી સમયમાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવનાર છે તેવા સમયે છેલ્લા સમયનું કરંટ અફેર્સ તૈયાર કરવું ખુબ અગત્યનું છે.જાન્યુઆરી માસમાં ઘણા મહત્વપુર્ણ બનાવો બનેલા છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પુછાવાની શક્યતા રહેલી છે માટે આજની પોસ્ટ આવનારી પરીક્ષા ઓને ધ્યાન માંં રાખી તૈયાર કરવામાં આવી છે ..જાન્યુઆરી ૨૦૨૨ વર્તમાનપ્રવાહ pdf ફાઈલ આપને આ પોસ્ટના અંતમાં મળી જશે.
આ માહિતી આપને આવનારી GPSC,DYSO,DY MAMLATDAR,PSI,ASI,BINASACHIVAALAY CLERK,CONSTABLE,TET,TAT વગેરે માટે વર્તમાન પ્રવાહો માટે અગત્યની સાબિત થશે.
JANUARY 2022 MOST IMP CURRENT AFFAIRS PDF |
સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જિલ્લા વહીવટી તત્ર રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પુસ્તિક ની Pdf બૂક આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
સરકારની કલ્યાણકારી યોજાનાઓ રાજકોટ વહીવટી તંત્ર pdf |
આ હતી આપણી આજની પોસ્ટ. આશા રાખું છુ આ માહિતી આપને કામ લાગશે. આજ પ્રકારની અન્ય માહીતી મેળવવા માટે અમારી સાથે સોશયલ મીડીયા દ્વારા જોડાઈ જજો. અને અન્ય કોઈપણ માહિતી મેળવવા માટે કોમેન્ટ દ્વારા જણાવજો.
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment