COMPUTER BOOK PDF DOWNLOAD, INFORMATION TECHNOLOGY AND COMPUTER PDF DOWNLOAD,I.T AND COMPUTER PDF ANAMIKA ACADEMY, COMPUTER BOOK PDF SPIPA ,WHAT IS OPERATING SYSTEM? COMPUTER MSQS ANAMIKA ACADEMY, COMPUTER CURRENT TECHNOLOGY INFORMATION DOWNLOAD,કોમ્પ્યુટર પરીચય બુક pdf , ઇન્ફોર્મેશન ટેકનોજી અને કોમ્પ્યુટર માહિતી pdf Download. COMPUTER PDF YUVA UPNISHAD.


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર. આપણી આજની પોસ્ટ્નો વિષય છે ઇન્ફોર્મેશન ટેકનોજી અને કોમ્પ્યુટર. મિત્રો તમે જાણો જ છો કે કોમ્પ્યુટર વિષય સ્પર્ધાત્મક પરીક્ષા તથા વ્યવહારમાં પણ અતિ મજત્વનો બની ગયો છે. માટે કોમ્પ્યુટર વિષય વિશે પાયાથી વર્તમાન સુધીની સંપુર્ણ માહિતી આપ સુધી પહોંચાડવાનો અમારો આજની પોસ્ટનો મુખ્ય હેતુ છે. કોમ્પ્યુટર વિષયની સંપુર્ણ માહિતી તેમજ તે વિશેના વૈકલ્પિક પ્રશ્નો pdf  પણ આપને આજની પોસ્ટ પર મળી રહેશે. માટે આ પોસ્ટ્ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો. 

કોમ્પ્યુટર વિષય  દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગ્ત્યનો વિષય ગણાય છે.તેમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા કોમ્પ્યુટર વિષયના પ્રશ્નો ઉકેલવા માટે આપની પાસે તેના વિશેનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. અને આપની એ સમસ્યાનો ઉકેલ આજની પોસ્ટ પર મળી જશે. આજની પોસ્ટ પર વિન્ડોઝ XP, પેઈન્ટ,વર્ડપેડ,MS-WORD,MS EXCEL,MS POWERPOINT, OUTLOOK વગેરે જેવા મુદાઓ વિશેની સંપુર્ણ માહિતી મળી રહેશે.

આ માહિતી આપને GPSC,GPSSB,GSSSB,ASI,PSI,CONSTABLE વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી બનશે. ઇન્ફોર્મેશન ટેકનોજી અને કોમ્પ્યુટર વિષય વિશેની pdf ફાઈલ આપ નીચે દર્શાવેલ લિંક દ્વારા મેળવી શકશો. 

COMPUTER BOOK PDF DOWNLOAD

કોમ્પ્યુટર બુક pdf યુવા ઉપનિષદ

Click Here

I.T AND COMPUTER BOOK PDF ANAMIKA ACADEMY

Click Here

COMPUTER BOOK PDF SPIPA

Click Here

COMPUTER MCQS PDF Maru Gujarat 

Click Here

કોમ્પ્યુટર તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજીનો પરીચય

Click Here



નીચે દર્શાવેલી પંચાયતી રાજ તથા જાહેરા વહીવટ અંગેની pdf પણ આપને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ બનશે.

પંચાયતી રાજ PDF

Click Here

જાહેર વહીવટ PDF

Click Here

વધુમાં નીચેની pdf પણ આપને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મદદરૂપ બનશે. જે આપ નીચે દર્શાવ્યા મુજબ ડાઉનલોડ કરી શકશો.



નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો

Click Here

આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી

Click Here

ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ

Click Here

ગુજરાતી સાહિત્ય બુક

Click Here

 આ હતી આપણી આજની પોસ્ટ. આશા રાખું છુ આ માહિતી આપને કામ લાગશે. આજ પ્રકારની અન્ય માહીતી મેળવવા માટે અમારી સાથે સોશયલ મીડીયા દ્વારા જોડાઈ જજો. અને અન્ય કોઈપણ માહિતી મેળવવા માટે કોમેન્ટ દ્વારા જણાવજો.

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com