પર્યાવરણ પ્રકૃતિ શિક્ષણ શિબિર અને સાહિત્ય બુક ગુજરાત ઈકોલોજીકલકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશન ,paryavaran prakruti ane sahitya book pdf
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આ પોસ્ટ ફોરેસ્ટ ગાર્ડ તેમજ વન વિભાગ દ્વારા લેવાતી દરેક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને ખુબ ઉપયોગી નીવડશે. તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
આ પોસ્ટ પર આપને પર્યાવરણ એટલે શું?,પર્યાવરણીય ઘટ્કો અજૈવિક ઘટકો જેવા કે પાણી, જમીન અને હવા તથા જૈવિક ઘટકો જેવાકે વન અને વન્યપ્રાણી અને પ્રદુષણ ,જૈવિક વિવિધતા અને તેનું સંરક્ષણ ,વૃક્ષ તેમજ ગીર ફાઉન્ડેશન વિશેની સંપુર્ણ માહિતી ની pdf આપને મળી રહેશે.
પર્યાવરણ એટલે શું
પર્યાવરણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’ એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર, એટલે કે, આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે ૫ર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે આપણી આસપાસ છે, જેમાં તમામ જીવો રહે છે, તેને પર્યાવરણ કહેવાય છે.
૫ર્યાવરણ એટલે માનવની આસપાસ રહેલ સામાજિક, આર્થિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકો નું માળખું.
પર્યાવરણ વિશેની સંપુર્ણ માહિતી સાથેની pdf બુક આપને નીચે ની લિંક દ્વારા મેળવી શકશો.
પર્યાવરણ પ્રકૃતિ શિક્ષણ
અને શિબિર સાહિત્ય pdf |
ઉપરાંત વનવિભાગની પરીક્ષાઓની તૈયારી માટેની અન્ય સાહિત્ય નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
વન્ય ઔષધિ બુક pdf (વન વિભાગ) |
વનવિભાગ ની પરીક્ષાઓમાં પુછાતા વન્યજીવો,અભ્યારણ્યો,સસ્તન વન્યજીવો,સરીસૃપ,રાષ્ટ્રીય ઉદ્યાનો,ઉજવાતા દિવસો વગેરે જેવા પ્રશ્નો મળી રહેશે જે આપને પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડશે.વનવિભાગની પરીક્ષાઓ માટે આ પ્રશ્નો વાચવા જરૂરી છે કેમ કે આ પ્રશ્નો પરીક્ષાલક્ષી તેમજ અભ્યાસક્રમ આધારીત છે,
વન્યજીવ પ્રશ્ન મંચ pdf ( પ્રકાશન અને સંપર્ક વિભાગ) |
વન ઔષધિ માર્ગદર્શિકા
બુક pdf વન વિભાગ |
આશા રાખું છુ ઉપરોકત માહિતી આપને પસંદ આવી હશે. જો આપને અન્ય કોઈ પણ પ્રકારની મહિતી કે pdf બુક જોઈતી હોય તો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.
0 Comments
Post a Comment