બજેટ ૨૦૨૧-૨૨ સામાજિક આર્થિક સમીક્ષા, બજેટ ૨૦૨૧-૨૨ એનાલીસીસ,અંદાજપત્ર ૨૦૨૧ -૨૨ ની સિધ્ધિ, BUDGET 2021-22 ANALYSIS
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આપને ખ્યાલ જ છે કે હાલ માં જ આપણું બજેટ ૨૦૨૨-૨૩ રજુ થયેલ છે તે અનુંસંધાને વર્ષ ૨૦૨૧-૨૨ નૂંં બજેટ આપણા માટે કેવું રહ્યુ તેનું સપુર્ણ સમીક્ષા સાથેની વિસ્તૃત માહિતી આપને આજની પોસ્ટ પર મળી રહેશે. જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ ઉપયોગી બનશે તો આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
આજની પોસ્ટ પર આપને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રકાશિત વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષની રાજ્યની ચાવીરૂપ સામાજિક આર્થિક પ્રવૃતિઓની અને રાજયના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થયેલ સિધ્ધિઓ વિશેની માહિતીની pdf મળી રહેશે. જે અર્થશાસ્ત્ર વિષય સમજવામાંં સરળ બનાવશે.
આ પુસ્તિકા ચાર ભાગમાં બનેલી છે ભાગ-૧ માં અર્થતંત્રનું વિહંગાવલોકન આપેલું છે કે જેના દ્વારા આપ વૈશ્વિક અર્થતંત્ર ,ગુજરાત-ભારતનું ગ્રોથ એન્જિન,ગુજરાત ભારતની સતત સુધારાની ગાથા,રાજ્યનૂં અર્થતંત્ર,ગુજરાત રાજ્યના અગત્યના નિર્દેશકો વગેરે મુદાઓની વિસ્તાર થી સમજ મેળવી શકશો.ભાગ -૨ ગુજરાત ના અર્થતંત્રનો વિકાસ દર્શાવતા વિવિધ સદરો જેવા કે વસતિ,ઘરગથ્થુ ઉત્પાદન,ખેતી અને સંલગ્ન ક્ષેત્ર,ઉદ્યોગ અને ખાણ વિભાગ ,આંતરમાળાખાકીય સગવડો,સામાજિક ક્ષેત્ર,ભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થા,જાહેરનાણા,આયોજન અને મુલ્યાંકન વગેરેની સમજ ,ભાગ-૩ આંકડાકીય પત્રકો તથા ભાગ-૪ ગુજરાતની ભારત સાથે સરખામણી કરતા પત્રકો દર્શાવવામાં આવ્યા છે.
દરેક પ્રકારની સ્પર્ધામક પરીક્ષાઓ માં સામાન્ય રીતે બજેટને લગતા પ્રશ્નો પુચાતા હોય છે આ માહિતી આપને પરીક્ષાલક્ષી ખુબ ઉપયોગી બની રહેશે.ઉપરોક્ત માહિતી ની pdf આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
બજેટ ૨૦૨૧-૨૨ સામાજિક અને
આર્થિક સમીક્ષા PDF
|
વધુમાં હાલમા જ તા:- ૩ માર્ચ ૨૦૨૨ ના રોજ કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ વિશેની સંપુર્ણ જાણકારી તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ બજેટની pdf પણ મળી રહેશે.
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ બજેટની પ્રેસનોટ,કનુભાઈ દેસાઈ એ આપેલ બજેટ સ્પીચ તેમજ બજેટ માહિતી pdf ફાઈલ પણ આપ નીચેની લિંક દ્વારા મેળવી શકશો.
ગુજરાત બજેટ ૨૦૨૨-૨૩ PDF | |
ગુજરાત બજેટ ૨૦૨૨-૨૩ કનુભાઈ દેસાઇ દ્વારા અપાયેલ પ્રવચન PDF |
આ જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાઈ જજો .
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment