ગુજરાત પંચાયત સેવા પસંંદગી મંડળ નવી ભરતી જાહેર, જાહેરાત ક્રમાંક ૧૩/૨૦૨૧-૨૨ અધિક મદદનીશ ઇજનેર(સીવીલ), Additional Assistant Engineer Recruitment
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે egujrat ની એક નવી જ પોસ્ટ પર . આ પોસ્ટ પર આપણે વાત કરવાના છીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી અધિક મદદનીશ ઈજનેર સિવીલની ભરતી અંગે. આપને આ પોસ્ટ પર ફોર્મ ભરવા માટે ની સંપુર્ણ જાણકારી મળી રહેશે તો આ પોસ્ટને અંત સુધી વાંચજો તથા આપના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સાથી મિત્રોને પણ શેર કરજો.
Post Name and Total post
- અધિક મદદનીશ ઇજનેર(સિવીલ) (વર્ગ-૩) -૩૫૫
- A candidate shall possess a Diploma in Civil Engineering obtained from Technical Examination Board or any of the Universities or institutions established or incorporated by or under the Central or State Act in India; or any other educational institutions recognized as such or declared as deemed to be a University under section 3 of the University Grants Commission Act, 1956 or an equivalent qualification recognized by the Government;
- Rule-3(c) A candidate shall possess the basic knowledge of computer application as prescribed in Gujarat Civil Services Classification and Recruitment (General) Rules,1967;and
- Rule-3(e) A candidate shall possess adequate knowledge of Gujarati or Hindi or Both.
વયમર્યાદા
- A candidate shall not be less than 18 years and not be more than 34 years of age.
- પસંદગી પામેલ ઉમેદવારનેઆ જગ્યા ઉપર કરાર આધારીત નિમણૂક થયેથી, નાણાં વિભાગના તા. ૨૯-૪-૨૦૧૦ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, તથા ઠરાવ નં.ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ તા ૬-૧૦-૨૦૧૧ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૪ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭ (પાર્ટ-ર)/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૫ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-ર/ઝ-૧ તા ૧૮-૧-૨૦૧૭ ની જોગવાઇ મુજબ પ્રથમ પાચં વર્ષ માટે રૂા ૩૮૦૯૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણુક અપાશેતેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહશે
અરજી ફ્રી
- (૧) અનસુચિત જાતિ (SC) ,(૨) અનસુચિત જનજાતિ (ST) (૩) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) (૪) આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS) (5) માજી સૈનિક (Ex-serviceman) તમામ કેટેગરી (૬) શારીરીક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી ના ઉમેદવારોએ ફ્રી ભરવાની રહેશે નહીં જ્યારે
- સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ૧૦૦ રૂ ભરવાની રહેશે .
- આ માટે ઉમેદવાર નીચે પૈકી કોઇ એક પધ્ધતિ દ્વારા પરીક્ષા ફી ભરી શકશેઃ-
- (૧) પોસ્ટ ઓફફસ મારફતે
- (ર) ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી
Application Starting Date - 4/3/2022
- Last day for Application - 22/3/2022
- Last day for payment of Examination fee - 20/3/2022
ફોર્મ ભરવા માટેની જરૂરી લિંક
- Download Official Notification :- Download Now
- Online Application :- Download Now
0 Comments
Post a Comment