કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ભરતી જાહેરાત 


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર.આજની પોસ્ટ માં આપણે વાત કરવાના છીએ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી લેબોરેટરી ટેકનીશીયન,સ્ટેનો વર્ગ-૩ તથા જુનિયર ક્લાર્ક અંગેની ભરતી વિશે.આ ભરતી વિશેની સંપુર્ણ માહિતી આપને આ પોસ્ટ પર મળી રહેશે તો આ પોસ્ટ અંત સુધી વાચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો. 

Post Name and Total post 

 • લેબોરેટરી ટેકનીશીયન - 2 
 • સ્ટેનો ગ્રાફર વર્ગ -૩   - 2
 • જુનિયર ક્લાર્ક      - ૧૦ 
શૈક્ષણિક લાયકાત : Educational Qualification 

લેબોરેટરી ટેકનીશીયન  
 • [A] Second Class bachelors degree in Microbiology Chemistry / Bio-chemistry.
 • [B] He/ She should have received training as Laboratory Technician at an Institution recognized by the Government.
 • [C] Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
  સ્ટેનોગ્રાફર વર્ગ-૩ અંગ્રેજી તથા ગુજરાતી 
   સ્ટેનોગ્રાફર અંગ્રેજી 
  • [A] Candidate must possess a B.A.
  • B.Com. / B.Sc. Degree from the recognised University. Should have the speed of not less than 80 words per minute in short hand and 40 words per minute in English typewriting.
  • Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
  સ્ટેનોગ્રાફર ગુજરાતી 
  • Candidate must possess a B.A. / B.Com. / B.Sc. Degree from the recognised University.
  • Should have the speed of not less than 60 words per minute in short hand and 25 words per minute in Gujarati typewriting.
  • Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
  જુનિયર ક્લાર્ક 
  • Candidate should have passed H.S.C. (Standard XII) or its equivalent examination.
             OR   Three years diploma in Veterinary and allied sciences.
   • Should possess the speed in Gujarati typing 25 words per minutes OR English Typing 40 words per minute.
   • Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
   વયમર્યાદા    
   • લેબોરેટરી ટેકનીશીયન       - ૧૮ થી ૩૬ વર્ષ 
   • સ્ટેનોગ્રાફર વર્ગ-૩ અંગ્રેજી તથા ગુજરાતી  - ૧૮ થી ૩૬ વર્ષ 
   • જુનિયર ક્લાર્ક - ૧૮ થી ૩૬ વર્ષ 
   પગારધોરણ
   • લેબોરેટરી ટેકનીશીયન       -  
   • કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ  માસિક ફિક્સ પગાર  
   • પગાર ધોરણ: રૂ।. ૩૧,૩૪૦/ પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ - ૫ (રૂ।.૨૯૨૦૦-૯૨૩૦૦)
   સ્ટેનોગ્રાફર વર્ગ-૩ અંગ્રેજી તથા ગુજરાતી  - ૧૮ થી ૩૬ વર્ષ  -
   • કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ।.૧૯૯૫૦/ પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમીત પગાર-ધોરણ પે મેટ્રીક્ષ, લેવલ-૪ (૨૫૫૦૦-૮૧૧૦૦)
   • (સ્ટેનો ગ્રેડ-૩ અંગ્રેજી તથા ગુજરાતી બંને જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. તથા ફી પણ અલગ અલગ ભરવાની રહેશે.)
   જુનિયર ક્લાર્ક - ૧૮ થી ૩૬ વર્ષ 
   • કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માસિક ફિકસ પગાર રૂ।.૧૯૯૫૦/ પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમીત પગાર-ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-૨ (રૂ।.૧૯૯૦૦-૬૩૨૦૦)
   અરજી ફ્રી 
   • બિન અનામત કેટેગરીના પુરૂષ/મહિલા ઉમેદવાર માટે - ૫૦૦+બેંક ટ્રાન્જેકશન ચાર્જ
   • અનામત કેટેગરીના પુરૂષ/મહિલા ઉમેદવાર માટે (EWS/ST/SC/SEBC/PH)  -  ૨૫૦+બેંક ટ્રાન્જેકશન ચાર્જ
   • Ex. Service Man  -  શુન્ય 
   અરજી કરવા માટેની છેલ્લી તારીખ 
   •  Application Starting Date - 1/3/2022 
   • Last day for payment of Examination fee And Application Form -31-3-2022 

    ફોર્મ ભરવા માટેની જરૂરી લિંક 

    • Online Application                     :-   Download Now