Aramco announces collaborative partnership with China to establish refinery and petrochemical complex,

અરામકોએ ચાઈના સાથે સયુકત ભાગીદારીથી રીફાઈનરી અને પેટ્રોકેમિકલ

સંકુલની સ્થાપના કરવા માટેની જાહેરાત કરી.



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ પર. આ પોસ્ટ વર્તમાન  પ્રવાહ આધારીત છે. જે આપને પરીક્ષાલક્ષી તૈયારી માટે મદદરૂપ બનશે માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો.

અરામકોએ ચીન સાથે સયુકત ભાગીદારી દ્વારા રિફાઈનરી અને પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના કરવા માટે જાહેરાત કરી  

સાઉદી અરામકોએ જાહેરાત કરી હતી કે ચીનમાં તેનું સંયુક્ત સાહસનું નિર્માણ થવા જઈ રહ્યું છે, તેઓ સયુકત રીતે દેશના ઉત્તરપૂર્વમાં એક વિશાળ સંકલિત રિફાઇનરી અને પેટ્રોકેમિકલ સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.

 તેમનો આ સંયુક્ત પ્રોજેક્ટ  2024 સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 300,000 બેરલની ક્ષમતા અને ઇથિલિન આધારિત સ્ટીમ ક્રેકરનો સમાવેશ થાય છે, જેમાં Aramco ક્રૂડ ઓઇલ ફીડસ્ટોક પ્રતિ દિવસ 210,000 બેરલ સુધી સપ્લાય કરશે. 

હુઆજીન અરામકો પેટ્રોકેમિકલ કંપની એ સાઉદી ઓઈલ કંપની  છે કે  અરામકો, નોર્થ હુઆજીન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન અને પંજીન ઝિનચેંગ ઈન્ડસ્ટ્રીયલ ગ્રુપ વચ્ચેની સયુકત ભાગીદારી કંપની છે.

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com