WHAT IS NATO? નાટો શું છે? ,યુક્રેન અને રશિયાના યુધ્ધમાં તેની ભુમિકા.What is NATO, and what role will it play in Russia’s attack on Ukraine?નાટોના સભ્ય દેશો કેટલા છે અને કયા કયા? how many members in nato? is russia  member of nato? is ucrean member of nato? nato all detail in gujarati. 



નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ નાટો શું છે?.આ પોસ્ટ પર આપને નાટો વિશેની સંપુર્ણ જાણકારી નાટો શું છે? ,યુક્રેન અને રશિયાના યુધ્ધમાં તેની ભુમિકા pdf મળી જશે. જે આપને આવનારી સ્પર્શાત્મક પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે તો આ પોસ્ટ ને અંત સુધી વાચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો.
    આજની પોસ્ટ પર આપને North Atlantic Treaty Organization (ઉત્તર એટલાન્ટિક સંધિ સંસ્થા ) વિશેની માહિતી મળી રહેશે.હાલ નાટો તથા યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધનો મુદો મહત્વનો છે જે પરીક્ષાઓમાં પણ પુછાય શકે તેવો છે. આપને નાટો શુ છે યુક્રેન અને રશિયાના યુધ્ધમાં તેની ભુમિકા તેમજ નાટોના સભ્ય દેશો ની યાદી તથા અન્ય મુદાઓ વિશેની માહિતી pdf મળી રહેશે.

નાટો શું છે? યુક્રેન અને રશિયાના યુધ્ધમાં તેની ભુમિકા

Click Here

ઉપરાંત ટુંક જ સમયમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાનાર હોય તે માટે વનવિભાગ ની પરીક્ષાઓમાં પુછાતા વન્યજીવો,અભ્યારણ્યો,સસ્તન વન્યજીવો,સરીસૃપ,રાષ્ટ્રીય ઉદ્યાનો,ઉજવાતા દિવસો વગેરે જેવા પ્રશ્નો મળી રહેશે જે આપને પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડશે.વનવિભાગની પરીક્ષાઓ માટે આ પ્રશ્નો વાચવા જરૂરી છે કેમ કે આ પ્રશ્નો પરીક્ષાલક્ષી તેમજ અભ્યાસક્રમ આધારીત છે,  તે નીચેની લિંક દ્વારા આપ મેળવી શકશો. 

વન્યજીવ પ્રશ્ન મંચ pdf ( પ્રકાશન અને સંપર્ક વિભાગ)

Click Here




વિદ્યાર્થીમિત્રો આશા રાખું છું કે આપને આ પોસ્ટ ઉપયોગી બની હશે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી કે PDF જોઈતી હોય તો અમને કોમેંંટ કરી જરૂરથી જણાવજો જેથી અમો આપને માહિતી પુરી પાડી શકીએ. તથા અમારી સાથે જોડાઈ જજો જેથી તમામ પરીક્ષાલક્ષી માહિતીની અપડેટ આપને મળતી રહે.

    e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com