ગુજરાત બોર્ડ ૨૦૨૨ ટાઈમ ટેબલ, std 10,12 time table 2022 pdf,board time table 2022 pdf,commerce,arts,science time table pdf 2022 ,std 10 board time table 2022,std 12 science time table-2022 ,std 12 arts time table-2022,std 12 commers time table 2022 download.
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ ગુજરાત બોર્ડ ૨૦૨૨ ટાઈમ ટેબલ. આ પોસ્ટ પર આપને ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ૨૦૨૨ નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ ટાઈમટેબલ pdf મળી જશે તો આ પોસ્ટ ને અંત સુધી વાંંચજો તથા આપના સાથીમિત્રોને પણ શેર કરજો.
Gujarat HSC SSC Exam 2022 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2022 નું સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષા 28 માર્ચ 2022 થી શરૂ થઈ રહી છે. ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 નું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર વેબસાઇટ gseb.org પર બહાર પાડવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 ટાઈમ ટેબલ તપાસવા માટે GSEBની વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
ધોરણ ૧૦,૧૨ બોર્ડ ટાઈમ ટેબલ
pdf |
0 Comments
Post a Comment