Rivers of gujarat pdf download,ગુજરાત ની નદીઓ pdf, નર્મદા, તાપી, મહી, સાબરમતી, સરસ્વતી, ભાદર, શેત્રુજી,વાત્રક,મચ્છુ,આજી નદી pdf download,Gujarat ni nadio pdf,narmada river, tapi, mahi, sabarmati, bhadar,shetruji,vatrak,matchhu river,aji river pdf download     નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું એક અવી તથા પરીક્ષલક્ષી પોસ્ટ ગુજરાતની નદીઓનદીઓ.આ પોસ્ટ પર આપને ઉતર ગુજરાતની નદીઓ,મધ્ય ગુજરાતની નદીઓ,દક્ષિણ ગુજરાતની નદીઓ,સૌરાષ્ટ્ર તથા કચ્છની નદીઓ વિશેની માહિતી  ગુજરાત ની નદીઓ pdf મળી રહેશે. તો આ પોસ્ટને અંત સુધી વાંચજો તથા આપના સાથીમિત્રોને પણ શેર કરજો.

    આજની પોસ્ટ માં આપને  ગુજરાતની નદીઓ મહત્વની પરીક્ષાલક્ષી નદીઓ જેવી કે નર્મદા નદી,તાપી નદી,મહી નદી,સાબરમતી નદી,સરસ્વતી,ભાદર,શેત્રુંજી,વાત્રક,મચ્છુ,આજી વગેરે જેવી નદીઓ વિશેની વિસ્તૃર માહીતી મળી રહેશે. 

ગુજરાતની નદીઓ PDF

Click Here


    શક્તિપીઠ અંબાજી તથા વડનગર વિશેની સંપુર્ણ વિગતો વિસ્તૃત મા આપને નીચેની લિંક દ્વારા મળી રહેશે.જે પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી નીવડશે.

વડનગર PDF

Click Here

અંબાજી PDF

Click Here


DISASTER MANAGEMENT વિશેના દરેક મુદ્દાઓ જેવા કે આપતિ વ્યવસ્થાપન નો અર્થે,પ્રકારો,તેના મુખ્ય કારણો,ઈતિહાસ,આપતિ વ્યવસ્થાપન ના તત્વો,તથા તેને લગત ઘટનાઓ,ગુજરાતમાં રાજ્ય કક્ષાએ આપતિ વ્યવસ્થાપન અને તેની સાથે સંકળાયેલી જુદી જુદી સંસ્થાઓ,ગુજરાત રાજ્ય આપતિ સ્યવસ્થાપન નિતિ ૨૦૦૨.ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના મુખ્ય તબક્કાઓ,આપતી તથા તેના સાથે સંકળાયેલા વિભાગો ની યાદી,ભારતમાં બનેલી ઘટનાઓ વિશેની માહિતી,બચાવના સાધનો વગેરેની વિસ્તૃત સમજ આપને  મળી રહેશે અને વધુમાં આપતી વ્યવસ્થાપનને લગતા વનલાઈનર પ્રશ્નો પણ આ  PDF માં આવરી લેવામાં આવ્યા છે.

આપતી વ્યવસ્થાપન PDF અનામિકા એકેડમી 

Click Here


સામાન્ય વહીવટ વિભાગ તા:-૬/૧/૧૯૮૯ ના ઠરાવ ક્રમાંક.નં.વહભ-૧૦૮૯-૩૮૬૩-ઘ-૧ અન્વયે રચાયેલી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ pdf કે જે ભાષાશુધ્ધિ અને જોડણી બે મહતવના મુદાઓ માં સુધારા માટે મનાવવામાંં આવેલ છે  તે નીચેની લિંક દ્વારા મળી રહેશે.તથા ભાષાનિયામક ની કચેરી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલો ગુજરાતી -અંગ્રેજી શબ્દકોશ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી બનશે તે નીચે લિંક દ્વારા આપ મેળવી શકશો.

વ્યવહાર ઉપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર

Click Here

વ્યવહાર ઉપયોગી ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર

Click Here


ઉપરાંત  ભારતમાં બજેટ વ્યવસ્થાપન,બજેટનો ઈતિહાસ,તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટ નો સંપુર્ણ સારાંંશ અને વિશેષતાઓની વિગતવાર માહિતી મળી રહેશે.બજેટ ૨૦૨૨ ની વિવિધ ક્ષેત્રો જેવા કે ઓઈલ અને ગેસ સેકટર,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,બેંકિગ ક્ષેત્ર,ઓટોમોબાઈલ સેકટર,સંરક્ષણ ક્ષેત્ર,હેલ્થકેર અને ફાર્મા.સ્ટાર્ટ અપ સેકટર,રિયલ એસ્ટેટ સેકટર,ધાતુ અને ખાણકામ.રિટેલ સેકટર,ગ્રીનઉર્જા,ટેક્સટાઈલ સેકટર,પેટ્રોરસાયણ ક્ષેત્ર,ટેલિકોમ સેક્ટર,ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર,રિવર ઈન્ટર લિન્કિંગ પ્રોજકટ,MSME પ્રોજેકટ,કેપિટલ ગુડઝ,આઇ.ટી સેક્ટર,કૃષિ અને આનુષંગિક સેવાઓ,કૃષિ શિક્ષણ અને સંશોધન,સામાજીક ક્ષેત્ર વગેરે પર થયેલ અસરો તેમજ યોજનાઓ વિશેની સંપુર્ણ વિશ્લેષણ સહિતની માહિતી તથા નોબેલ પ્રાઇઝ ઈતિહાસ,તેના માટેની સંસ્થાઓ,પુરસ્કારમાં અપાતી ભેટ,નોબેલ પ્રાઇઝ મેળવનાર અનન્ય પ્રતિભાઓ,નોબેલ પુરસ્કાર મેળવનાર  ભારતીયો ,૨૦૨૧ નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિઓ તથા તેની શોધ વિશીની સંપુર્ણ સમજ સાથેની માહિતી નીચેની લિંક દ્વારા મેળવી શકશોશકશો.

બજેટ ૨૦૨૨-૨૩ એનાલીસીસ  

Click Here

નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો

Click Here


          સંસ્કૃતિ અને આદીવાસી સંસ્કૃતિની વિભાવના ,ગુજરાતના અદીવાસીઓ સાંસ્કૃતિક દ્ર્ષ્ટિએ .આદીવાસી કળા પીઠોરો,ભીલ રાજ્ય ડાંગનો રાજકીય અને સાંસ્કૃતિક વારસો ,આદીવાસી તહેવાર અને નૃત્ય,આદીવાસી મેળા,આદીવાસી ગીતો,આદીવાસી ભગત પરંપરા ,આદીવાસી વાદ્ય વગેરેની સંપુર્ણ માહિતી મળી રહેશે. તથા માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત આદિવાસી સાંસ્કૃતિક વારસો બુક pdf તથા  ગુજરાતના ઈતિહાસ pdf તથા તેને લગતાં મહત્વના મુદા એવા પ્રાચીન ગુજરાતની યોગ્ય સમજ,રાષ્ટ્રીય અને સ્થાનિક સત્યાગ્રહો, સૌરાષ્ટ્ર,કચ્છઅને ગુજરાતના રાજવીઓ, ગાંધીજી, સરદાર, આંબેડકર,રવિશંકર,વિનોબા ભાવે વગેરે જેવા મહાન પાત્રોના જીવનચરિત્રનો પરિચય,૧૮૫૭ ના વિપ્લવની યોગ્ય સમજ,સૌરાષ્ટ્રનું આધુનિકીકરણ અને રાજકીય પ્રવૃતિઓ તથા મહાગુજરાત આંદોલન ની સમજ તેમજ ગુજરાતના ઈતિહાસ વિશેની વિવિધ એકેડેમી અને માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તકોની PDF આપને નીચેની લિંક દ્વારા મળી રહેશે. વધુમાં આ પોસ્ટ માં ગુજરાતી સાહિત્ય pdf books , gujarati sahitya imp mcqs , gujarati sahitya pdf book download , gujarati sahitya na amar patro , gujarati sahitya question papers , ice gujarati sahitya pdf વગેરે આ પોસ્ટ માં મળી જશે.

આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી

Click Here

ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ

Click Here

ગુજરાતી સાહિત્ય બુક

Click Here            ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો અને હિંંદ સ્વરાજ બુક pdf તથા કીર્તિમંદિર માહિતી pdf  અને ભાષાનિયામક ની કચેરી દ્વારા ગુજરાતી ભાષા અને વ્યાકરણ વિશેની પ્રકાશિત બુક ભાષાગૌરવ,ભાષા વિવેક તથા ભાષા સૌંદર્યની pdf બુક ની લિંક પણ નીચે મુજબ ને આપને મળી રહેશે. 

ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો તથા હિંદસ્વરાજ

Click Here

ભાષા ગૌરવ,ભાષા વિવેક, ભાષા સૌંદર્ય ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત

Click Here

 
વિદ્યાર્થીમિત્રો આશા રાખું છું કે આપને આ પોસ્ટ ઉપયોગી બની હશે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી કે PDF જોઈતી હોય તો અમને કોમેંંટ કરી જરૂરથી જણાવજો જેથી અમો આપને માહિતી પુરી પાડી શકીએ. તથા અમારી સાથે જોડાઈ જજો જેથી તમામ પરીક્ષાલક્ષી માહિતીની અપડેટ આપને મળતી રહે.

 e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com