વનઔષધિ માર્ગદર્શિકા (વન વિભાગ) pdf,van ausadhi pdf download,vany ausadhio,અધેડો,અરડુસી,ગરમાળો.ગોખરૂ વગેરે ઔષધિ જાણકારી pdf, vany pedasho pdf download.van ausadhi upayog pdf download
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ વનઔષધિ માર્ગદર્શિકા . આપને આ પોસ્ટ પર વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત પુસ્તક વનઔષધિ માર્ગદર્શિકા pdf મળી રહેશે.જે આપને વન વિભાગ દ્વારા લેવાનારી કોઈપણ પરીક્ષા માટે તથા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી થશે.તો આ પોસ્ટને અંત સુધી વાચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
આજની પોસ્ટ પર આપને વિવિધ વન્ય પેદાશો કે જે ઔષધિ તરીકે પણ ઉપયોગી બને છે તેના વિશેની વિસ્તૃત સમજ સાથેની માહિતી મળી રહેશે. વન વિભાગ દ્વારા લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા ઔષધિઓ તથા તેના ઉપયોગો તેના હિંદી તેમજ અંગ્રેજી નામો વગેરે જેવા પ્રશ્નો પુછાતા હોય છે તે બધી માહિતી આપને આ બુકમાંં મળી રહેશે.
વન્ય ઔષધિ બુક pdf
(વન વિભાગ) |
વનવિભાગ ની પરીક્ષાઓમાં પુછાતા વન્યજીવો,અભ્યારણ્યો,સસ્તન વન્યજીવો,સરીસૃપ,રાષ્ટ્રીય ઉદ્યાનો,ઉજવાતા દિવસો વગેરે જેવા પ્રશ્નો મળી રહેશે જે આપને પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડશે.વનવિભાગની પરીક્ષાઓ માટે આ પ્રશ્નો વાચવા જરૂરી છે કેમ કે આ પ્રશ્નો પરીક્ષાલક્ષી તેમજ અભ્યાસક્રમ આધારીત છે,
વન્યજીવ પ્રશ્ન મંચ pdf ( પ્રકાશન અને સંપર્ક વિભાગ) |
English Grammar & Vocabulary ને લગતા તમામ મુદાઓ જેવા કે Irregular verbs,Tense,Auxiliary verbs,Active passive,Questions tags,Degree Of Comparison,Direct-Indirect, Subject verb agreement,Articles,Noun,Pronoun,Adjective,Adverb,Non-Finites,Preposition & Phrase Preposition,Phrasal verbs,Conjunction,Question Papers,Mixed Exercise,GSSSB Previous Paper MCQS,GPSSB Previous Paper MCQS,Most IMP Vocabulary વગેરેના વૈકલ્પિક પ્રશ્નો મળી રહેશે. જે દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બની રહેશે.આ pdf ની પ્રેક્ટિસ દ્વારા આપ કોઈપણ પરીક્ષામાં અગ્રેજી વિષયના પુરા માર્ક મેળવી શકશો.
GOLDEN MSQS BOOK PDF BY WEBSANKUL |
સામાન્ય વહીવટ વિભાગ તા:-૬/૧/૧૯૮૯ ના ઠરાવ ક્રમાંક.નં.વહભ-૧૦૮૯-૩૮૬૩-ઘ-૧ અન્વયે રચાયેલી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ pdf કે જે ભાષાશુધ્ધિ અને જોડણી બે મહતવના મુદાઓ માં સુધારા માટે મનાવવામાંં આવેલ છે તે નીચેની લિંક દ્વારા મળી રહેશે.તથા ભાષાનિયામક ની કચેરી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલો ગુજરાતી -અંગ્રેજી શબ્દકોશ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી બનશે તે નીચે લિંક દ્વારા આપ મેળવી શકશો.
વ્યવહાર ઉપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર | |
વ્યવહાર ઉપયોગી ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર |
વડનગર PDF | |
અંબાજી PDF |
ગુજરાતી સાહિત્ય બુક |
ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો તથા હિંદસ્વરાજ | |
ભાષા ગૌરવ,ભાષા વિવેક, ભાષા સૌંદર્ય ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત |
0 Comments
Post a Comment