અંબાજી pdf ,Ambaji pdf download ,ambaji mandir vastukala,kumbhariya na jain prasado,banaskatha adivasi ni odakh,Arasur ,koteswar mahadeva,anya shktipith,Digital Ambaji ,sarasvati nade udgam sthan,51 shaktipitho
નમસ્કાર વિદ્યાથીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ અંબાજી મંદિર. આ પોસ્ટ પર આપણી શક્તિપીઠો માની એક એવી અંબાજી શક્તિપીઠ વિશેની સંપુર્ણ માહિતી અંબાજી pdf આપને મળી જાશે તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના સાથીમિત્રોને પણ શેર કરજો. આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી માટે ખાસ ઉપયોગી થઈ શકે તેવી છે.
આજની પોસ્ટમાં શક્તિપીઠ અંબાજી વિશેની સંપુર્ણ જાણકારી જેવી કે અંબાજી મંદિરની વાસ્તુકલા,અંબાજીનો સ્થાપત્ય વારસો,ભટ્ટ્જી મહારજની દ્રષ્ટિએ અંબાજી,કુંભારીયાના કલામય જૈનપ્રસાદો,અંબાજીમાં નિર્વાણ પામેલ ૫૧ શક્તિપીઠો,ઈતિહાસનું આરાસણ નગર વર્તમાન અંબાજી,દૈવિ શક્તિ મહાત્મય,શક્તિ પરમાત્માનું વિલોમ,બનાસકાંઠાના આદિવાસીઓની ઓળખ,ડિજિટલ અંબાજી,સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન કોટેશ્વર મહાદેવ,ગુજરાતમાં આવેલ અન્ય શક્તિપીઠો વગેરે મુદાઓ વિશેની સ્પષ્ટ માહિતી મળી રહેશે .
અંબાજી શક્તિપીઠ |
સામાન્ય વહીવટ વિભાગ તા:-૬/૧/૧૯૮૯ ના ઠરાવ ક્રમાંક.નં.વહભ-૧૦૮૯-૩૮૬૩-ઘ-૧ અન્વયે રચાયેલી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ pdf કે જે ભાષાશુધ્ધિ અને જોડણી બે મહતવના મુદાઓ માં સુધારા માટે મનાવવામાંં આવેલ છે તે નીચેની લિંક દ્વારા મળી રહેશે.તથા ભાષાનિયામક ની કચેરી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલો ગુજરાતી -અંગ્રેજી શબ્દકોશ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી બનશે તે નીચે લિંક દ્વારા આપ મેળવી શકશો.
વ્યવહાર ઉપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર | |
વ્યવહાર ઉપયોગી ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર |
DISASTER MANAGEMENT વિશેના દરેક મુદ્દાઓ જેવા કે આપતિ વ્યવસ્થાપન નો અર્થે,પ્રકારો,તેના મુખ્ય કારણો,ઈતિહાસ,આપતિ વ્યવસ્થાપન ના તત્વો,તથા તેને લગત ઘટનાઓ,ગુજરાતમાં રાજ્ય કક્ષાએ આપતિ વ્યવસ્થાપન અને તેની સાથે સંકળાયેલી જુદી જુદી સંસ્થાઓ,ગુજરાત રાજ્ય આપતિ સ્યવસ્થાપન નિતિ ૨૦૦૨.ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના મુખ્ય તબક્કાઓ,આપતી તથા તેના સાથે સંકળાયેલા વિભાગો ની યાદી,ભારતમાં બનેલી ઘટનાઓ વિશેની માહિતી,બચાવના સાધનો વગેરેની વિસ્તૃત સમજ આપને મળી રહેશે અને વધુમાં આપતી વ્યવસ્થાપનને લગતા વનલાઈનર પ્રશ્નો પણ આ PDF માં નીચેની લિંક દ્વારા મળી જશે.
આપતિ વ્યવસ્થાપન અનામિકા એકેડમી |
.ભારતમાં બજેટ વ્યવસ્થાપન,બજેટનો ઈતિહાસ,તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટ નો સંપુર્ણ સારાંંશ અને વિશેષતાઓની વિગતવાર માહિતી મળી રહેશે.બજેટ ૨૦૨૨ ની વિવિધ ક્ષેત્રો જેવા કે ઓઈલ અને ગેસ સેકટર,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,બેંકિગ ક્ષેત્ર,ઓટોમોબાઈલ સેકટર,સંરક્ષણ ક્ષેત્ર,હેલ્થકેર અને ફાર્મા.સ્ટાર્ટ અપ સેકટર,રિયલ એસ્ટેટ સેકટર,ધાતુ અને ખાણકામ.રિટેલ સેકટર,ગ્રીનઉર્જા,ટેક્સટાઈલ સેકટર,પેટ્રોરસાયણ ક્ષેત્ર,ટેલિકોમ સેક્ટર,ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર,રિવર ઈન્ટર લિન્કિંગ પ્રોજકટ,MSME પ્રોજેકટ,કેપિટલ ગુડઝ,આઇ.ટી સેક્ટર,કૃષિ અને આનુષંગિક સેવાઓ,કૃષિ શિક્ષણ અને સંશોધન,સામાજીક ક્ષેત્ર વગેરે પર થયેલ અસરો તેમજ યોજનાઓ વિશેની સંપુર્ણ વિશ્લેષણ સહિતની માહિતી તથા નોબેલ પ્રાઇઝ ઈતિહાસ,તેના માટેની સંસ્થાઓ,પુરસ્કારમાં અપાતી ભેટ,નોબેલ પ્રાઇઝ મેળવનાર અનન્ય પ્રતિભાઓ,નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીયો ,૨૦૨૧ નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિઓ તથા તેની શોધ વિશીની સંપુર્ણ સમજ સાથેની માહિતી નીચેની લિંક દ્વારા મેળવી શકશોશકશો.
બજેટ ૨૦૨૨-૨૩ એનાલીસીસ | |
નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર સુધીની સંપુર્ણ વિગતો |
આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી | |
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ | |
ગુજરાતી સાહિત્ય બુક |
ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો તથા હિંદસ્વરાજ | |
ભાષા ગૌરવ,ભાષા વિવેક, ભાષા સૌંદર્ય ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત |
0 Comments
Post a Comment