નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ વ્યવહાર ઉપયોગી ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ પર . વિદ્યાર્થીઓની ગુજરાતી તથા અંગ્રેજી વિષયની ભાષાને લગતી ખામીઓ દુર કરવા માટે ભાષાનિયામક ની કચેરી ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રકાશિત વ્યવહાર ઉપયોગી ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ ની PDF આ પોસ્ટ પર આપને મળી રહેશે. હાલમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વ્યાકરણ ને લગતા પ્રશ્નો પુછવામાં આવતા હોય છે આ શબ્દકોષ દ્વારા આપ ગુજરાતી તેમજ અંગ્રેજી વિષયનું જોડણી તથા સ્પેલીંગ વિશેનું જ્ઞાન વધારી શકશો જે આપને પરીક્ષામાં ઉપયોગી બનશે. pdf મેળવવા માટે આ પોસ્ટ અંત સુધી વાંચજો તથા આપના સાથીમિત્રોને પણ શેર કરજો .સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશેનું તમામ પ્રાકરનું મટીરીયલ આપને egujrat પર મળી રહેશે.
વ્યવહાર ઉપયોગી ગુજરાતી-અંગ્રેજી
શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર |
હાલના સ્પર્ધાત્મક સમયમાં બધા વિદ્યાર્થીઓ અંગ્રેજી ગ્રામરને બહું અધરું માને છે તેઓની આ મુશ્કેલી દુર કરવા માટે જ તમામ મહેનતુ વિદ્યાર્થી ઓ માટે અંગ્રેજી ગ્રામર ને પ્રેકટિસ માટે ગુજરાતી ભાષાંતર સહ Golden Mcqs booka English Grammar and Vocabulary pdf નીચેની લીંક દ્વારા મેળવી શકશો.
Golden mcqs
book English
Grammar & Vocabulary websankul |
ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના તા:૦૬/૦૧/૧૯૮૯ ના ઠરાવ ક્રમાંક નં.વહભ-૧૦૮૯-૩૮૬૩-ઘ-૧ અન્વયે રચાયેલી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ વ્યવહાર ઉપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ વિશેની PDF આપને મળી રહેશે .ગુજરાતી વિષયમાં ભાષાશુધ્ધિ અને જોડણી એ મહત્વનો મુદ્દો ગણાય છે .ગાંધીજીએ સાર્થજોડણી કોશની પ્રથમ આવૃતિ આવકારતાં કહ્યુ હતું કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી . તેઓ કહેતાં કે જેવી અરાજકતા ગુજરાતી ભાષાની જોડણી વિષે પ્રવર્તે છે એવી ભાગ્યે જ બીજી કોઈ ભાષામાં હશે. ગુજરાતી ભાષાની સાચી જોડણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી માટે મહત્વનો મુદો છે .ગુજરાતી ભાષાની જોડણી સંગ્રહ આપને ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ માં મળી રહેશે.
ઉપરાંત ભારતમાં બજેટ વ્યવસ્થાપન,બજેટનો ઈતિહાસ,તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટ નો સંપુર્ણ સારાંંશ અને વિશેષતાઓની વિગતવાર માહિતી મળી રહેશે.બજેટ ૨૦૨૨ ની વિવિધ ક્ષેત્રો જેવા કે ઓઈલ અને ગેસ સેકટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,બેંકિગ ક્ષેત્ર,ઓટોમોબાઈલ સેકટર,સંરક્ષણ ક્ષેત્ર,હેલ્થકેર અને ફાર્મા.સ્ટાર્ટ અપ સેકટર,રિયલ એસ્ટેટ સેકટર,ધાતુ અને ખાણકામ.રિટેલ સેકટર,ગ્રીનઉર્જા,ટેક્સટાઈલ સેકટર,પેટ્રોરસાયણ ક્ષેત્ર,ટેલિકોમ સેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર,રિવર ઈન્ટર લિન્કિંગ પ્રોજકટ,MSME પ્રોજેકટ,કેપિટલ ગુડઝ,આઇ.ટી સેક્ટર,કૃષિ અને આનુષંગિક સેવાઓ, કૃષિ શિક્ષણ અને સંશોધન,સામાજીક ક્ષેત્ર વગેરે પર થયેલ અસરો તેમજ યોજનાઓ વિશેની સંપુર્ણ વિશ્લેષણ સહિતની માહિતી નીચેની લિંક દ્વારા મળી રહેશે. તથા નોબેલ પ્રાઇઝ ઈતિહાસ,તેના માટેની સંસ્થાઓ,પુરસ્કારમાં અપાતી ભેટ,નોબેલ પ્રાઇઝ મેળવનાર અનન્ય પ્રતિભાઓ,નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીયો ,૨૦૨૧ નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિઓ તથા તેની શોધ વિશીની સંપુર્ણ સમજ સાથેની માહિતી તથા આદિવાસી સમાજની સંપુર્ણ માહિતી જેવી કે આદીવાસી વિભાવના, સંસ્કૃતિ, ,તહેવારો, મેળા, ગીતો, આદીવાસી ભગત પરંપરા ,આદીવાસી વાદ્યો તથા આદિવાસી સાંસ્કૃતિક વારસો PDF બુક માહિતી નિયામક ની કચેરી દ્વારા પ્રકાશિત બુકની PDF નીચેની લિંક દ્વારા મેળવી શકશો
વધુમાં ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ વિશેની વિવિધ એકેડમી દ્વારા પ્રકાશિત બુક ની pdf તથા ગુજરાતી સાહિત્યને લગતું સપુર્ણ મટીરીરીયલ આપને નીચેને લિંક દ્વારા મળી રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષઓ માટે ઉપયોગી અન્ય PDF
વ્યવહાર ઉપયોગી ગુજરાતી-ગુજરાતી
શબ્દકોશ ભાષાનિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર |
|
બજેટ ૨૦૨૨-૨૩ એનાલીસીસ |
|
નોબલ પ્રાઈઝ ૨૦૨૧ વર્તમાનથી અત્યાર
સુધીની સંપુર્ણ વિગતો |
|
આદીવાસી સમાજ સંપુર્ણ માહિતી |
|
ગુજરાતનો સંપુર્ણ ઈતિહાસ |
|
ગુજરાતી સાહિત્ય બુક |
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બજેટ મહત્વનો વિષય ગણાય છે. દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઈતિહાસના પ્રશ્નો પુછાતા જ હોય છે બિનસચિવાલય.જુનિયર ક્લાર્ક,તલાટી,હેડ ક્લાર્ક, GPSC,D.Y S.O, P.S.I, મામલતદાર ,રેવન્યુ તલાટી,ફોરેસ્ટ ગાર્ડ,પોસ્ટ DGVCL, MGVCL,PGVCL, UGVCL, PSI, ASI, કોન્સ્ટેબક, TET / TAT - HTATવગેરે જેવી પરીક્ષાઓમાં ઈતિહાસ બુક PDF ખાસ ઉપાયોગી થશે.
વિદ્યાર્થીમિત્રો આશા રાખું છું કે આપને આ પોસ્ટ ઉપયોગી બની હશે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી કે PDF જોઈતી હોય તો અમને કોમેંંટ કરી જરૂરથી જણાવજો જેથી અમો આપને માહિતી પુરી પાડી શકીએ. તથા અમારી સાથે જોડાઈ જજો જેથી તમામ પરીક્ષાલક્ષી માહિતીની અપડેટ આપને મળતી રહે.
e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com
0 Comments
Post a Comment