વનચેતના બુક (વન વિભાગ) , ક્ષેત્રિય વન કર્મચારીઓ માટે અભ્યાસ સાહિત્ય બુક pdf download ,રાષ્ટ્રીય વનનીતિ ૧૯૮૮,વનોની ભુમિકા અને મહતવ pdf, vanchetana book pdf download,rashtriy vanniti-1988,importance of van,van mahtva,van sahyog and van vyavstha,list of national park sanctuaries of Gujarat,van adhiniyam 1927,saurashtra vrux chhedan dharo 1951, saurashtra vrux chhedan niyamo 1961,vanya prani saraxan adhiniyam 1972,van saraxan dharo 1980
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ વનચેતના બુક .આપને આ પોસ્ટ પર વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ક્ષેત્રિય વન કર્મચારીઓ માટે અભ્યાસ માટેની સાહિત્ય બુક એવી વનચેતના બુક pdf આપને મળી રહેશે.તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથી મિત્રોને પણ શેર કરજો.
આજની પોસ્ટ પર આપને વન વિભાગ દ્વારા પ્રકાશિત બુક વનચેતના કે વનવિભાગ દ્વારા લેવાનારી વિવિધ પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી છે તે મળી જશે.તેમાં રાષ્ટ્રીય વનનીતિ ૧૯૮૮,વનોની ભુમિકા અને મહત્વ ,વન સહયોગ અને વન વ્યવસ્થા,ગુજરાત ના નેશનલ પાર્કની યાદી,વન અધિનિયમ -૧૯૨૭,સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારો ૧૯૫૧, સૌરાષ્ટ્ર વૃક્ષછેદન નિયમો ૧૯૬૧,વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨,વન સંરક્ષણ ધારો ૧૯૮૦ સિવાયના તમામ મુદાઓ વિશેની માહિતી મળી રહેશે જે ફોરેસ્ટ તથા અન્ય વનવિભાગ દ્વારા લેવાનારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી બની શકે તેમ છે.
વનચેતના બુક pdf |
ગુજરાતમાં વન મહોત્સવ ની ઉજવણી અંતર્ગત વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૭ સુધીમાં બનેલા વનો જેવા કે પુનિત વન,માંગલ્ય વન,તીર્થકર વન,હરિહર વન,ભક્તિ વન્,શ્યામલ વન, પાવક વન,વિરાસત વન,ગોવિંદગૂરૂ વન,નાગેશ વન,શક્તિ વન,જાનકી વન,મહિસાગર વન,આમ્રવન,એકતા વન,શહીદ વન,વિરાંજલી વન વગેરે વિશેની સંપુર્ણ માહિતી મળી જશે.
સાંસ્કૃતિક વનો,ગુજરાત ના વનો pdf |
આપને વિવિધ વન્ય પેદાશો કે જે ઔષધિ તરીકે પણ ઉપયોગી બને છે તેના વિશેની વિસ્તૃત સમજ સાથેની માહિતી મળી રહેશે. વન વિભાગ દ્વારા લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા ઔષધિઓ તથા તેના ઉપયોગો તેના હિંદી તેમજ અંગ્રેજી નામો વગેરે જેવા પ્રશ્નો પુછાતા હોય છે તે બધી માહિતી આપને આ બુકમાંં મળી રહેશે.
વન્ય ઔષધિ બુક pdf (વન વિભાગ) |
વનવિભાગ ની પરીક્ષાઓમાં પુછાતા વન્યજીવો,અભ્યારણ્યો,સસ્તન વન્યજીવો,સરીસૃપ,રાષ્ટ્રીય ઉદ્યાનો,ઉજવાતા દિવસો વગેરે જેવા પ્રશ્નો મળી રહેશે જે આપને પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડશે.વનવિભાગની પરીક્ષાઓ માટે આ પ્રશ્નો વાચવા જરૂરી છે કેમ કે આ પ્રશ્નો પરીક્ષાલક્ષી તેમજ અભ્યાસક્રમ આધારીત છે,
વન્યજીવ પ્રશ્ન મંચ pdf ( પ્રકાશન અને સંપર્ક વિભાગ) |
0 Comments
Post a Comment