સિનિયર ક્લાર્ક cpt વધારાની યાદી,સિનિયર ક્લાર્ક કોમ્પ્યુટર પ્રીફીસીયન્સી ટેસ્ટ વધારાની યાદી pdf ,સિનિયર કલાર્ક જાહેરાત ક્રમાંક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ વધારાની યાદી pdf,senior clerk cpt list part-2 pdf download
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી પોસ્ટ સીનીયર સી.પી.ટી ટેસ્ટ પાર્ટ-૨.આ પોસ્ટ પર આપને સીનીયર ક્લાર્ક વર્ગ-૩ પરીક્ષા જાહેરાત ક્રમાંક ૧૮૫-૨૦૧૯૨૦ ની ભાગ-૨ ની યાદી મળી રહેશે .તો આ પોસ્ટને અંત સુધી વાંચજો તથા આપના અન્ય સાથીમિત્રોને પણ શેર કરજો .
આજની પોસ્ટ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૮૫/૨૦૧૯૨૦ દ્વારા લેવાયેલી સિનિયર ક્લાર્કની પરીક્ષા માટે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માટે ભાગ-૨ ની જાહેરાત કરવામાં આવી છે જેની લગત વિદ્યાર્થીમિત્રો ધ્યાને લઈ.કોલ લેટર ડાઉનલોડ કરી લેવા. કોલલેટર ડાઉનલોડ કરવાની તા૨૩/૦૨/ ૨૦૨૨ થી તા:-૦૩/૦૩/૨૦૨૨ છે મંંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન ડાઉનલોડ કરવામાટે ની લિંક નીચે મુજબ છે.
સિનિયર ક્લાર્ક જાહેરાત
ક્રમાંક ૧૮૫/૨૦૧૯૨૦ કોમ્પ્યુટર ટેસ્ટ ભાગ-૨ |
કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે મુજબ છે.
સિનિયર ક્લાર્ક ૧૮૫/૨૦૧૯૨૦
કોમ્પ્યુટર ટેસ્ટ કોલલેટર ડાઉનલોડ |
વાની શરૂઆતની તારીખ તથા છેલ્લી તારીખ તથા ભરતીના નિયમો અરજી કરવાની રીત વગેરે માટેની માર્ગદશક પુસ્તિકા જેવી સંપુર્ણ વિગતો નીચેની લિંક દ્વારા મળી રહેશે.
સર્વસિક્ષા અભિયાન નવી ભરતી pdf ૨૦૨૨ |
ફોર્મ ભરવા માટે નીચેની લિંક નો ઉપયોગ કરી શકશો
સર્વસિક્ષા અભિયાન નવી ભરતી ફોર્મ ભરવા માટેની લિંક |
Gujarat HSC SSC Exam 2022 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2022 નું સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષા 28 માર્ચ 2022 થી શરૂ થઈ રહી છે. ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 નું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર વેબસાઇટ gseb.org પર બહાર પાડવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 ટાઈમ ટેબલ તપાસવા માટે GSEBની વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
ધોરણ ૧૦,૧૨ બોર્ડ ટાઈમ ટેબલ pdf |
0 Comments
Post a Comment