જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ જાહેરાત PDF
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક મહત્વની પોસ્ટ જુનીયર ક્લાર્ક જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ પર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર એવા જુનીયર ક્લાર્ક (હિસાબ તથા વહીવટ) સંવર્ગની ભરતી અંગેની મંડળ દ્વારા આપવામાં આવેલ જાહેરાત તમોને આ પોસ્ટ માં મળી રહેશે.તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું સંપુર્ણ મટીરીયલ pdf આપને egujrat પર મળી રહેશે.તો જલ્દી થી ભરી દો જુનીયર ક્લાર્ક ફોર્મ નીચેની લિંક દ્વારા તથા તમારા સાથી મિત્રોને પણ શેર કરો.
જુનિયર ક્લાર્ક ફોર્મ ફરવા માટેની લિંક |
જાહેરાત ક્રમાંકઃ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ PDF |
તેમજ ભારતમાં બજેટ વ્યવસ્થાપન,બજેટનો ઈતિહાસ,તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટ નો સંપુર્ણ સારાંંશ અને વિશેષતાઓની વિગતવાર માહિતી મળી રહેશે.બજેટ ૨૦૨૨ ની વિવિધ ક્ષેત્રો જેવા કે ઓઈલ અને ગેસ સેકટર,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,બેંકિગ ક્ષેત્ર,ઓટોમોબાઈલ સેકટર,સંરક્ષણ ક્ષેત્ર,હેલ્થકેર અને ફાર્મા.સ્ટાર્ટ અપ સેકટર,રિયલ એસ્ટેટ સેકટર,ધાતુ અને ખાણકામ.રિટેલ સેકટર,ગ્રીનઉર્જા,ટેક્સટાઈલ સેકટર,પેટ્રોરસાયણ ક્ષેત્ર,ટેલિકોમ સેક્ટર,ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર,રિવર ઈન્ટર લિન્કિંગ પ્રોજકટ,MSME પ્રોજેકટ,કેપિટલ ગુડઝ,આઇ.ટી સેક્ટર,કૃષિ અને આનુષંગિક સેવાઓ,કૃષિ શિક્ષણ અને સંશોધન,સામાજીક ક્ષેત્ર વગેરે પર થયેલ અસરો તેમજ યોજનાઓ વિશેની સંપુર્ણ વિશ્લેષણ સહિતની માહિતી મળી રહેશે.
પંચાયતીરાજ
PDF |
|
તલાટી
મંત્રી ૧૨૦ મોડેલ પેપર ICE RAJKOT |
|
બજેટ ૨૦૨૨-૨૩ એનાલીસીસ |
0 Comments
Post a Comment