કેન્દ્રીય બજેટ 2022-23 PDF DOWNLOAD,budget 2021 analysis Gpsc online pdf Download,budget 2022-23 ICE Rajkot Download Pdf,budget 2022-23 download,Central budget pdf download 2022-23
કેન્દ્રીય બજેટ 2022-23 PDF DOWNLOAD
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે તમારું egujrat ની એક નવી પોસ્ટ કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩.સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વનો વિષય તેમજ જાહેર જનતા માટે પણ અગત્યનું એવું કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ PDF આ પોસ્ટ પર મળી રહેશે.સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના તમામ વિષયોનું સાહિત્ય આપને egujrat પર આપને મળી રહેશે.
આજની પોસ્ટ પર ભારતમાં બજેટ વ્યવસ્થાપન,બજેટનો ઈતિહાસ,તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટ નો સંપુર્ણ સારાંંશ અને વિશેષતાઓની વિગતવાર માહિતી મળી રહેશે.બજેટ ૨૦૨૨ ની વિવિધ ક્ષેત્રો જેવા કે ઓઈલ અને ગેસ સેકટર,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,બેંકિગ ક્ષેત્ર,ઓટોમોબાઈલ સેકટર,સંરક્ષણ ક્ષેત્ર,હેલ્થકેર અને ફાર્મા.સ્ટાર્ટ અપ સેકટર,રિયલ એસ્ટેટ સેકટર,ધાતુ અને ખાણકામ.રિટેલ સેકટર,ગ્રીનઉર્જા,ટેક્સટાઈલ સેકટર,પેટ્રોરસાયણ ક્ષેત્ર,ટેલિકોમ સેક્ટર,ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર,રિવર ઈન્ટર લિન્કિંગ પ્રોજકટ,MSME પ્રોજેકટ,કેપિટલ ગુડઝ,આઇ.ટી સેક્ટર,કૃષિ અને આનુષંગિક સેવાઓ,કૃષિ શિક્ષણ અને સંશોધન,સામાજીક ક્ષેત્ર વગેરે પર થયેલ અસરો તેમજ યોજનાઓ વિશેની સંપુર્ણ વિશ્લેષણ સહિતની માહિતી મળી રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બજેટ મહત્વનો વિષય ગણાય છે. દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઈતિહાસના પ્રશ્નો પુછાતા જ હોય છે બિનસચિવાલય.જુનિયર ક્લાર્ક,તલાટી,હેડ ક્લાર્ક, GPSC,D.Y S.O,P.S.I,મામલતદાર ,રેવન્યુ તલાટી,ફોરેસ્ટ ગાર્ડ,પોસ્ટ વગેરે જેવી પરીક્ષાઓમાં ઈતિહાસ બુક PDF ખાસ ઉપયોગી થશે .
કેન્દ્રીય બજેટ
PDF DOWNLOAD |
|
કેન્દ્રીય બજેટ
૨૦૨૧ એનાલીસીસ |
|
કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ |
|
કેન્દ્રીય બજેટ
૨૦૨૨-૨૩ ICE |
PDF DOWNLOAD
નોબલ પ્રાઈઝ PDF
DOWNLOAD |
|
ધોરણ ૫ થી ૧૨ ભુગોળ પ્રશ્નો |
|
ધોરણ ૫ થી ૧૨ ઈતિહાસ પ્રશ્નો |
આદીવાસી સમાજ વિશેની સંપુર્ણ માહિતી PDF |
વિદ્યાર્થીમિત્રો આશા રાખું છું કે આપને આ પોસ્ટ ઉપયોગી બની હશે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી કે PDF જોઈતી હોય તો અમને કોમેંંટ કરી જરૂરથી જણાવજો જેથી અમો આપને માહિતી પુરી પાડી શકીએ. તથા અમારી સાથે જોડાઈ જજો જેથી તમામ પરીક્ષાલક્ષી માહિતીની અપડેટ આપને મળતી રહે.
0 Comments
Post a Comment